@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ વદોદરામાં ગામ લોકોએ બેના જીવ બચાવ્યા

વદોદરામાં ગામ લોકોએ બેના જીવ બચાવ્યા

 

 
વડોદરાથી ૩૦ કિમી દૂર આવેલા બિલ ગમમાં એક કાર ડૂબી ગઈ હતી. જેમાં કારચાલક અને તેની પત્ની ફસાઈ ગયા હતા. સ્થાનિક ગામવાસીઓએ સમયસર પહોંચી આ દંપતીનો જીવ બચાવ્યો હતો…
 
જુવો વીડિયો...