વદોદરામાં ગામ લોકોએ બેના જીવ બચાવ્યા

    ૧૩-જુલાઇ-૨૦૧૮

 

 
વડોદરાથી ૩૦ કિમી દૂર આવેલા બિલ ગમમાં એક કાર ડૂબી ગઈ હતી. જેમાં કારચાલક અને તેની પત્ની ફસાઈ ગયા હતા. સ્થાનિક ગામવાસીઓએ સમયસર પહોંચી આ દંપતીનો જીવ બચાવ્યો હતો…
 
જુવો વીડિયો...