સુરતમાં અચાનક સ્કૂલવાન સળગી, મોટી દૂર્ઘટના ટળી

    ૧૩-જુલાઇ-૨૦૧૮
 
 
 
સુરતમાં શુક્રવારની વહેલી સવારે વિદ્યાર્થીઓને લઇને જતી એક સ્કૂલવાન અચાનક સળગી હતી. મહત્વની વાત એ છે કે કારચાલક અને સ્થાનિક લોકોએ સમયસુચકતા વા૫રીને બાળકોને નીચે ઉતારી લેવાતા મોટી દૂર્ઘટના ટળી હતી. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઇજા થઇ હતી તેમને ખનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રથમિક વિગતો અનુસાર શોક સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન છે. તેમજ વાન CNG થી હોવાથી ઝડ૫થી આગ પ્રસરી ગઇ હતી.
 
જુવો વીડિયો...