@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
લેટેસ્ટ જનરલ નોલેજ- ૨૦ સાંપ્રત ઘટનાના પ્રશ્નો અને તેના જવાબ
લેટેસ્ટ જનરલ નોલેજ- ૨૦ સાંપ્રત ઘટનાના પ્રશ્નો અને તેના જવાબ
૧. વિશ્ર્વમાં પ્રથમવાર કયા દેશની સંસદમાં યોગનું આયોજન થયું ?
(એ) અમેરિકા (બી) ચીન
(સી) ઓસ્ટ્રેલિયા (ડી) જાપાન
૨. ઓસાકા ક્યાં આવેલું શહેર છે ?
(એ) ચીન (બી) કોરિયા
(સી) જાપાન (ડી) મ્યામાંર
૩. પુષ્પાબહેન ગામીતની અમદાવાદના ઇતિહાસમાં પહેલી વખત શેમાં નિમણૂક થઈ ?
(એ) શાળા અધિકારી
(બી) ડિસ્ટ્રિક્ટ બેન્કના ડાયરેક્ટર
(સી) અમદાવાદ સ્ટોક એક્ષચેન્જના વડા
(ડી) સિનિયર પી.આઈ.
૪. સ્વદેશ દર્શન યોજના હેઠળ કયાં સ્થળોની ટૂરિસ્ટ સર્કિટ બનાવાઈ રહી છે ?
(એ) વડનગર-મોઢેરા-પાટણ
(બી) અમદાવાદ-ગાંધીનગર-લોથલ
(સી) વલ્લભીપુર-શિહોર-પાલિતાણા
(ડી) શામળાજી-અંબાજી-ઇડર
૫. કેટલા મીટરની લંબાઈવાળા જળાશયનો ઉપયોગ હવાઈ પટ્ટી તરીકે કરી શકાય ?
(એ) ૭૦૦ મીટર (બી) ૩૦૦ મીટર
(સી) ૫૦૦ મીટર (ડી) ૨૦૦ મીટર
૬. ફીફા વર્લ્ડકપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની તેની પ્રથમ મેચ કોની સામે હાર્યુ હતું ?
(એ) સ્વિડન (બી) મેક્સિકો
(સી) દ.કોરિયા (ડી) ફ્રાન્સ
૭. યશરાજ બેનરની આગામી ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર કોણ ભજવી રહ્યું છે ?
(એ) અક્ષય કુમાર (બી) રણવીર સિંહ
(સી) શાહખ ખાન (ડી) સલમાન ખાન
૮. વન-ડે ક્રિકેટ જગતમાં ઇંગ્લેન્ડે કેટલા રનથી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો ?
(એ) ૪૮૭ (બી) ૪૮૮
(સી) ૪૮૧ (ડી) ૪૮૦
૯. સ્માર્ટ સીટી રેન્કિગમાં આખા દેશમાં અમદાવાદ કેટલા ક્રમે રહ્યું ?
(એ) દ્વિતીય (બી) તૃતીય
(સી) ચતુર્થ (ડી) પાંચમા
૧૦. તામિલનાડુની અનુકૃતિ વાસને શેનો ઍવોર્ડ મળ્યો ?
(એ) બેસ્ટ રાઈટર (બી) બેસ્ટ એક્ટ્રેસ
(સી) મિસ ઇન્ડિયા (ડી) બેસ્ટ ટીવી હોસ્ટ
૧૧. ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો છેલ્લાં ૬૨ વર્ષનો રેકોર્ડ કોણે તોડ્યો ?
(એ) ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (બી) લાયોનેલ મેસ્સી
(સી) લુઈસ સુઆરેઝ (ડી) નેમાર
૧૨. એડ ગુરુ પીયૂષ પાંડે અને ફિલ્મ નિર્દેશક પ્રસુન્ન પાંડેને એશિયાની પ્રથમ વ્યક્તિ તરીકે કયો ગૌરવપૂર્ણ ઍવોર્ડ મળ્યો ?
(એ) ગ્રેમી ઍવોર્ડ
(બી) સેન્ટ માર્ક-કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ
(સી) ગ્લોબલ ઍવોર્ડ
(ડી) બાફ્ટા ઍવોર્ડ
૧૩. કિલુઆ જ્વાળામુખી ક્યાં આવેલો છે? જ્યાં છેલ્લા બે મહિનાથી વિસ્ફોટ થઈ રહ્યો છે ?
(એ) ઇન્ડોનેશિયા (બી) હવાઈ ટાપુ
(સી) ફીઝી ટાપુ (ડી) ફ્યુઝી પર્વત
૧૪. મલેશિયા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ‘યોગિની ઑફ વર્લ્ડ’નો ઍવોર્ડ હમણાં કઈ યોગિનીએ મેળવ્યો ?
(એ) પૂજા પટેલ (બી) પૂજાબા જાડેજા
(સી) ભારતી સોલંકી (ડી) દિવ્યા પાર્થ
૧૫. કયા દેશનાં વડાપ્રધાન જેસિન્ડા ચાલુ સત્તાએ માતા બન્યા ?
(એ) ફિનલેન્ડ (બી) જર્મની
(સી) બાંગ્લાદેશ (ડી) ન્યૂઝીલેન્ડ
૧૬. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં કઈ પોલિસી બદલી ?
(એ) H1-B વિઝા
(બી) મેક્સિકો સરહદે ઝીરો ટોલરન્સ
(સી) એજ્યુકેશન
(ડી) ઇમિગ્રેશન
૧૭. ભારત સાથે નૌકા સંધિ તોડીને કયા દેશના પ્રમુખે અમદાવાદની મુલાકાત કરી હતી ?
(એ) સુદાન (બી) તાન્ઝાનિયા
(સી) સશેલ્સ (ડી) મોરોક્કો
૧૮. ભારતમાં કયા સ્થળે એક સાથે બે લાખ લોકોએ યોગ કરીને વિશ્ર્વ રેકોર્ડ નોંધાવ્યો ?
(એ) કોટા (બી) દહેરાદૂન
(સી) નવી દિલ્હી (ડી) અમદાવાદ
૧૯. પચ્ચીસ વર્ષની વયે માત્ર ૬૩ સે.મી.ની ઊંચાઈ ધરાવતી જ્યોતિ આમગે શેમાં ગિનિસ બૂક રેકોર્ડસ ધરાવે છે ?
(એ) ડાન્સ (બી) સ્વિમિંગ
(સી) સિંગર (ડી) યોગ
૨૦. દુનિયામાં ૫૫૮૫ મીટરની સૌથી વધુ ઊંચાઈએ ‘પોપ અપ રેસ્ટોરાં’ ક્યાં આવેલી છે ?
(એ) બેંગકોક (બી) નેપાલ
(સી) સ્વિટ્ઝરલેન્ડ (ડી) ચીન