જાપાનમાં પણ પાણી ભરાય છે, ભૂવા પડે છે, લોકોને મુશ્કેલી પડે છે જુવો કેટલીક તસવીર!

    ૧૬-જુલાઇ-૨૦૧૮

 
 
કુદરતી આપત્તિઓથી વિશ્વનો કોઇ દેશ બચી શક્યો નથી. એવું કહી શકાય કે કુદરતના લિકેજ ને સાધી સહે તેવો કોએ પાઇપ આજ સુધી કોઇ બનાવી શક્યું નથી. ભારતમાં હાલ ચોમાસુ છે અને અડધું ભારત અતિવૃષ્ટીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ઠેર ઠેરથી માલ અને જાન હાનિના સમાચાર આવી રહ્યા છે. પ્રજાએ જગૃત થવું જોઇએ. તંત્રેએ કઈ કરતું નથી. ઠીક છે પણ આવા સમયે જાપાનથી પણ કેટલાંક ફોટા આવ્યા છે. છેલ્લા બે દિવસથી જાપાનના Hiroshima, Okayama, Osaka, Shiga, Hyogo, Ehime, Fukuoka, Tottori, Kyoto જેવા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. આ ફોટા જુવો. ભૂવા ત્યાં પણ પડે છે. પાણી ત્યાં પણ ભારાય છે. કુદરત સામે કોઇનું ન ચાલે. હા આપણી સરકારનો બચાવ નથી હો. આવી કુદરતી આપત્તિઓ પછી તરત જાપાનની સરકારનું કામ બોલવા લાગે છે. ભારતમાં આવું નથી. જે હોય તે પણ હાલ તો જાપાનને પણ આપણી પ્રાથનાની જરૂર છે….જુવો કેટલાંક ફોટા…