૧૫. કયા દેશના માજી વડાપ્રધાન નજીબ રજ્જાકની ૩૦,૦૦૦ કરોડ પિયાના ગોટાળાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે ?
(એ) ઇન્ડોનેશિયા (બી) મલેશિયા
(સી) ફિલિપાઈન્સ (ડી) વિયેટનામ
૧૬. રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કયા દેશની બેન્કને ભારતમાં કામગીરી શ કરવાની મંજૂરી આપી છે ?
(એ) ચાઈના (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) રશિયા (ડી) નોર્વે
૧૭. એશિયન ગેઇમ્સમાં ભાગ લેનારી ગુજ્જુ સરિતા ગાયકવાડ ક્યાંની ખેલાડી છે ?
(એ) જૂનાગઢ (બી) ડાંગ
(સી) વડોદરા (ડી) ભાવનગર
૧૮. સાદગી અને નીડર વર્તન માટે ઓળખાતા માર્ક રટ કયા દેશના વડાપ્રધાન છે ?
(એ) જર્મની (બી) બ્રાઝિલ
(સી) ઝિમ્બામ્વે (ડી) નેધરલેન્ડ
૧૯. હોટેલ દુનિયાની સૌથી સુપ્રસિદ્ધ, લક્ઝરી અને ૧૧૧ વર્ષ જૂની ન્યૂયોર્કની ધ પ્લાઝા હોટેલ હમણાં કોણે ૪૧૨૫ કરોડ પિયામાં ખરીદી ? જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પનાં લગ્ન પણ થયાં હતાં.
(એ) કેનેડા સરકારે (બી) સ્વિટ્ઝર્લેન્ડ સરકારે
(સી) કતાર સરકારે (ડી) ઇજિપ્ત
૨૦. અમેરિકાની કઈ નીતિના વિરોધમાં થેરેસા પેટ્રિકા ઓકોમો ૩૦૬ ફૂટ ઊંચા સ્ટેચ્યુ ઑફ લિબર્ટીના બેઝ પર ચઢી ગઈ હતી ?
(એ) ઇમિગ્રેશન પોલિસી (બી) ઝીરોટોલરન્સ પોલિસી
(સી) હેલ્થ પોલિસી (ડી) ટેક્ષ પોલિસી
જવાબ : (૧) બી, (૨) એ, (૩) સી, (૪) ડી, (૫) બી, (૬) સી, (૭) એ, (૮) સી, (૯) ડી, (૧૦) એ, (૧૧) સી, (૧૨) સી, (૧૩) બી, (૧૪) ડી, (૧૫) બી, (૧૬) એ, (૧૭) બી, (૧૮) ડી, (૧૯) સી, (૨૦) બી.