ગુજરાતી ફિલ્મ "બેક બેન્ચર" ટ્રેલર આવ્યું છે...તમે જોયુ કે નહિ?

    ૦૩-જુલાઇ-૨૦૧૮

 
 
શિક્ષક માટે ભાણાવવું જવાબદારી છે કારકીર્દી નહિ… ટ્રેલરની શરૂઆતમાં જ્યારે એક્ટર રાજીવ મહેતા આ દાયલોગ બોલે છે આપણી શિક્ષણ વ્યવસ્થાની આખી છબી આંખો સમક્ષ તરવા લાગે છે.
ડિરેકટર કિર્તન પટેલ આ ફિલ્મ લઈને આવ્યા છે. જે 20મી જુલાઈ 2018થી આપના નજીકના સિનેમાઘરોમાં તમે જોઇ શકશો. આ ફિલ્મ છેલ્લી પાટલી પર બેસનારા વિદ્યાર્થી પર આધારિત છે. આ રહ્યું ટ્રેલર
જીતવાની જીદ છે નથી હારવાનો ડર
હું મારી જાતે જ બનાવીશ
મારી ડગર ચાલો માણવા
મારી સાથે મારી સફર "બેક બેંચર"
 
જુવો  બેક બેન્ચરનું  ટ્રેલર....