૩૨ કિ.મી. ચાલીને યુવક પહોંચ્યો ઓફિસે બોસે ખુશ થઈ પોતાની કાર કરી ગિફ્ટ

    ૦૨-ઓગસ્ટ-૨૦૧૮


 
અમેરિકામાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમેરિકાના અલાબામામાં રહેતા ૨૦ વર્ષીય વોલ્ટને પહેલી નોકરી કરવાની હતી, પરંતુ તેની કાર બગડી ગઈ હોવાથી તે નહોતો ઇચ્છતો કે તે પહેલી નોકરીમાં ઓફિસ પર મોડો પહોંચે એટલે તે રાત્રે ૩૨ કિ.મી. ચાલી ઓફિસે પહોંચ્યો. યુવકની કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ તેના બોસે ખુશ થઈ પોતાની કાર ભેટમાં આપી દીધી.