કોઇની મદદ કર્યા પછી મનમાં અનેરો આનંદ થાય ને તો સમજી લેવું કે તમે ખરા અર્થમાં સેવા કરી છે બાકી...

    ૧૭-ઓક્ટોબર-૨૦૧૯
 
 
કોઇની મદદ કર્યા પછી મનમાં અનેરો આનંદ થાય ને તો સમજી લેવું કે તમે ખરા અર્થમાં સેવા કરી છે બાકી ન થાય તો તેને દેખાડો કહેવાય મારા ભાઈ...કેમ કે મદદ કરવાથી માત્ર અને માત્ર આનંદ જ મળે છે...
 
કુલ દૃશ્યો |