૭/ ૧૨/ ૫/ ૪૦ તો આ છે અક્ષય કુમારની ફીટનેશનું સૂત્ર!

    ૨૫-એપ્રિલ-૨૦૧૯ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બોલિવૂડના સુપરસ્ટાર ખેલાડી અક્ષયકુમારે કરેલું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયું છે ચે હવે મીડિયામાં પણ તેની નોંધ લેવાઈ રહી છે. મહત્વની વાત છે કે લોકસભાની ચૂંટણીના માહોલમાં મુલાકાતમાં એક પણ રાજનીતિની વાત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંગત વતો થઈ. અને ખૂબ ખૂલીને વડાપ્રધાને જવાબ આપ્યા. કલાક મિનિટના ઇન્ટરવ્યુંમાં નોન પોલિટિકલ વાતો થઈ. જે દરેક ભારતીયને ગમે તેવી છે મુલાકાતમાં અક્ષય કુમારે અનેક મજેદાર અને હળવા પ્રશ્ન પૂછ્યા જેના જાવાબો પણ નરેન્દ્ર મોદીએ આપ્યા
સાંભળો.... 
 
 
 

જેમાં અક્ષયકુમારે મોદીજીના ફીટેનેસ પર પ્રશ્ન પુછ્યા હતા. જેમામ વડાપ્રધાને કહ્યું હતું કે હું આયુર્વેદ પર વિશ્વાસ રાખું છું તેના વગર જીવન બેકાર છે. જે દરમિયાન અક્ષય કુમારે પણ પોતાનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે હું પણ / ૧૨/ / ૪૦નું સૂત્ર મારા આરોગ્ય માટે અપનાવું છું. સૂત્ર પ્રમાણે વાગે હું સવારનો નાસ્તો કરી લવ છું, બપોરનું ભોજન હું ૧૨ વાગે કરી લવ છું, અને રાતનું ભોજન હુ વાગે કરી લવ છું. અને દરેક કોળિયાને ૪૦ વાર ચાવી-ચાવીને ખાવ છું

તો અક્ષયકુમાર જેવું ફીટનેશ જોયતું હોય તો પહેલા સૂત્ર અપનાવવું જોઇએ. વડાપ્રધાને પણ અક્ષયકુમારના સૂત્રને સમર્થન આપ્યું હતું.