@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઇતિહાસનું સૌથી વધારે મતદાન થયું છે! કેટલું ખબર છે? વાંચો

૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ઇતિહાસનું સૌથી વધારે મતદાન થયું છે! કેટલું ખબર છે? વાંચો


 
 
ચૂંટણી પંચે જણાવ્યું છે કે સાત તબક્કામાં યોજાયેલી ૨૦૧૯ની આ લોકસભાની ચૂંટણીમાં કુલ ૬૭.૧૦ ટકા મતદાન થયું છે જે અત્યાર સુધીમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીઓમાં સૌથી વધુ છે. આ વખતે લોકોએ મતદાન વધારી એક રેકોર્ડ કર્યો છે. ૧૯૫૧થી અત્યાર સુધીમાં લોકસભાની ચૂંટણી યોજાઈ છે તેમાં સૌથી વધારે મતદાન આ ચૂંટણીમાં થયું છે. આ પહેલા ૬૬.૪૪ ટકા મતદાન ગઈ ચૂંટણીમાં એટલે કે ૨૦૧૪માં થયું હતું અને સૌથી ઓછુ મતદાન પહેલી લોકસભાની ચૂંટણીમાં એટલે કે ૧૯૫૧માં ૪૫.૬૭ ટકા જેટલું થયું હતું…