ઉર્મિલા માતોંડકરનું શું થયું? હાર કે જીત ? કેટલા મત મળ્યા? કે ડિપોજિટ ગૂલ?

    ૨૩-મે-૨૦૧૯

 
 
બોલિવૂડની અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડી હતી. કોંગ્રેસની મુંબઈ નોર્થની તે ઉમેદવાર હતી.
 
તેની સામે ભાજપના ગોપાલ શેઠ્ઠી ચૂંટણી લડ્યા છે અને આ એજ ભાઈ છે જેણે ૨૦૧૪માં કોંગ્રેશના નેતા સંજય નિરૂપમને હરાવ્યા હતા.
 
બેઠક - મુંબઈ નોર્થ
 
ઉમેદવાર
 
ભાજપ – ગોપાલ શેઠ્ઠી
કોંગ્રેસ - ઉર્મિલા માતોંડકર
 

રૂઝાન શું કહે છે?

 
ગોપાલ શેઠ્ઠીને ૬,૫૩,૮૮૭ મત મળ્યા છે.
ઉર્મિલા માતોંડકરને ૨,૨૨,૯૨૭ મત મળ્યા છે
માર્જિન – ૪.૫ લાખ મતોથી ઉર્મિલા માતોંડકર પાછળ છે…