@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ VIDEO : ૧૭૫ કિલોમીટરની ઝડપથી આગળ વધતું ફેની વાવાઝોડું ભયંકર વિનાશ કરી રહ્યું છે

VIDEO : ૧૭૫ કિલોમીટરની ઝડપથી આગળ વધતું ફેની વાવાઝોડું ભયંકર વિનાશ કરી રહ્યું છે


 
૧૭૫ની ઝડપે વાવાઝોડું 'ફેની' ઓડીશા અને આંધ્રપ્રદેશની સરહદ વટાવી ગયું છે. આજે સવારથી અડીશા અને પૂરીમાં જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. 
 
 
 
આ વાવાઝોડું ઓડીશામાં આવેલ છેલ્લા ૨૦ વર્ષના વાવાઝોડા કરતા સૌથી ખતરનાક સાબિત થયુ છે. કાલે સાંજે ઓડિશાની સરહદે આવેલ આંધ્રપ્રદેશના સમુદ્ર કિનારાના જિલ્લાઓ શ્રીકાકુલમ, વિજયનગરમ કનિદૈ લાકિઅ અને વિશાખાપટ્ટનમમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
 
 
 
 આજે આ પવનની ઝડપ ૧૭૫ કિમીની થઈ ગઈ છે. ઓડીશામાં ૧૦ લાખ કરતા વધારે લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે. જુવો વીડિઓ…