આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી, દૂધ આપું તોયે હું ગાય નથી,

    ૧૧-જૂન-૨૦૧૯

 
 
વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી,
દૂધ આપું તોયે હું ગાય નથી,
બહારથી કઠણ પણ અંદરથી નક્કર નથી,
પૂજામાં વપરાવ છું પણ હું દેવતા નથી.
 
#નાળિયેર    #ફળ       #કોળુ
 
આજનું ઉખાણું....ચતુર કરો વિચાર... આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો