આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર.

    ૧૩-જૂન-૨૦૧૯

 
 
આજનું ઉખાણું....ચતુર કરો વિચાર...  
 
લુચ્ચાનો સરદાર, ને પાખંડનો છે પીર,
જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર.
 
# શિયાળ       # ઉંદર      #સસલું
આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો