એક ગોળી એવી, જે પોચી પોચી પટ, વેલા ઉપર થાય, જેને લોકો ખાય ઝટ

    ૨૨-જૂન-૨૦૧૯

 
 
આજનું ઉખાણું |ચતુર કરો વિચાર |
 
એક ગોળી એવી, જે પોચી પોચી પટ,
વેલા ઉપર થાય, જેને લોકો ખાય ઝટ
 
# રાસબરી # દ્રાક્ષ # લીંબોળી
 
આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો