@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ તૂંબડાં જેવું માથું લઈને, ધમધમ કરતો જાય, સૂપડા જેવા કાન હલાવી, ઊભો ઊભો ન્હાય

તૂંબડાં જેવું માથું લઈને, ધમધમ કરતો જાય, સૂપડા જેવા કાન હલાવી, ઊભો ઊભો ન્હાય

 
 
તૂંબડાં જેવું માથું લઈને,
ધમધમ કરતો જાય,
સૂપડા જેવા કાન હલાવી,
ઊભો ઊભો ન્હાય
 
#હાથી    #ગેંડો    # ભેંસ
 
આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા  
અમારી વેબની મુલાકાત લેતા રહો