તૂંબડાં જેવું માથું લઈને, ધમધમ કરતો જાય, સૂપડા જેવા કાન હલાવી, ઊભો ઊભો ન્હાય

    ૨૮-જૂન-૨૦૧૯
 
 
તૂંબડાં જેવું માથું લઈને,
ધમધમ કરતો જાય,
સૂપડા જેવા કાન હલાવી,
ઊભો ઊભો ન્હાય
 
#હાથી    #ગેંડો    # ભેંસ
 
આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા  
અમારી વેબની મુલાકાત લેતા રહો