આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું

    ૦૬-જૂન-૨૦૧૯

 
 
અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું
અંદર લાલમ લાલ, કાપીને બહેનીને આપ
 
#તરબૂચ,  #દાડમ,  #નાળિયેર,
 
આજનું ઉખાણું....ચતુર કરો વિચાર...
આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો