આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | ગોરા ગોરા ગુલબદન, ને ગોરી ગોરી કાયા,

    ૦૭-જૂન-૨૦૧૯

 
ગોરા ગોરા ગુલબદન,
ને ગોરી ગોરી કાયા,
અંગ આખું ભસ્મ કરે,
એની તે શી માયા
#મીણબત્તી  #અગરબત્તી  #રાખ
 
આજનું ઉખાણું....ચતુર કરો વિચાર...
આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો