@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ માત્ર એક મિનિટમાં વાંચો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ દર્શાવતી ૧૦૧ કહેવતો

માત્ર એક મિનિટમાં વાંચો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ દર્શાવતી ૧૦૧ કહેવતો


 
 
નિબંધ લખાય તેટલી મોટી વાતને માત્ર એક લીટીમાં લખવી હોય અને સામેવાળાને ખૂબ સરળતાથી સમજાવવી હોય તો તેના માટે કહેવત જ પૂરતી છે. ગુજરાતી ભાષા આવી અનેક કહેવતોથી સમૃદ્ધ ભાષા છે. પહેલાના જમાનામાં આપણી બોલીમાં આ કહેવત વારંવાર બોલાતી. એવું સમજો કે આપણી બોલીનો એક ભાગ હતો પણ હવે આ કહેવતો ભૂલાઈ ગઈ છે. આવા સમયે અહીં ૧૦૧ જેટલી સરળ અને બોલીમાં વાપરી શકાય તેવી કહેવતો રજૂ કરવામાં આવી છે....વાંચો તમને ગમશે.