માત્ર એક મિનિટમાં વાંચો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ દર્શાવતી ૧૦૧ કહેવતો

    ૨૪-જુલાઇ-૨૦૧૯

 
 
નિબંધ લખાય તેટલી મોટી વાતને માત્ર એક લીટીમાં લખવી હોય અને સામેવાળાને ખૂબ સરળતાથી સમજાવવી હોય તો તેના માટે કહેવત જ પૂરતી છે. ગુજરાતી ભાષા આવી અનેક કહેવતોથી સમૃદ્ધ ભાષા છે. પહેલાના જમાનામાં આપણી બોલીમાં આ કહેવત વારંવાર બોલાતી. એવું સમજો કે આપણી બોલીનો એક ભાગ હતો પણ હવે આ કહેવતો ભૂલાઈ ગઈ છે. આવા સમયે અહીં ૧૦૧ જેટલી સરળ અને બોલીમાં વાપરી શકાય તેવી કહેવતો રજૂ કરવામાં આવી છે....વાંચો તમને ગમશે.