પડી પડી પણ ભાંગી નહીં, કટાકા થયા બે-ચાર, વગર પાંખે ઊડી ગઈ, ચતુર કરો વિચાર...

    ૦૫-જુલાઇ-૨૦૧૯

 
 
પડી પડી પણ ભાંગી નહીં
કટાકા થયા બે-ચાર
વગર પાંખે ઊડી ગઈ
ચતુર કરો વિચાર...
 
#રાત   #કોયલ   #હિંમત 
 
આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા
અમારી વેબની મુલાકાત લેતા રહો