દરરોજ કરવા જેવા યોગાસન…જે તમને રાખશે હંમેશાં તંદુરસ્ત અને સ્ફૂર્તિમય

    ૩૦-સપ્ટેમ્બર-૨૦૧૯
આજની ઝડપી જિંદગીમાંથી થોડો સમય કાઢી કરી શકાય તેવા કેટલાંક યોગ અહીં આપવામાં આવ્યા છે. રોજ નિયમિત આ યોગ કરવાથી જરૂર ફાયદો થાય છે. આવો જાણી
 
 
 
 
 
#1 વજ્રાસન
પગ મજબૂત કરવા, પાચનશક્તિ વધારવા, પેટની ટકલીફ દૂર કરવા દરરોજ કરો વજ્રાસન

 
 
#2 વક્રાસન
પેટને લગતી બીમારી અને વધેલી ચરબી દૂર કરવા કરો વક્રાસન

 
#3 ઉત્તાનમંડૂકાસન
પેટની બીમારી, ખભાનું દર્દ, પીઠ દર્દ દૂર કરવા રોજ કરો ઉત્તાનમંડૂકાસન

 
 
#4 ઉષ્ટ્રાસન
દૃષ્ટીદોષ દૂર કરવા, ગળાનું દર્દ દૂર કરવા તથી પીઠ મજબૂત કરવા રોજ કરો ઉષ્ટ્રાસન

 
 
#5 ભુજંગાસન
પેટ ઓછું કરવા, પીઠ મજબૂત કરવા, શ્વાસની તકલીફ હોય તો રોજ કરો ભુજંગાસન
 
#6 શલભાસન
પગ,પીઠ,કમરને મજબૂત કરવા તથા કમરની ચરબી ઉતારવા રોજ કરો શલભાસન