હિન્દુ મોડર્ન ગર્લ માટે... ‘શું વાત કરે છે! ઈટ્સ રિડીકયુલસ!’

    ૦૭-ડિસેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

love jihad_1  H
 
 
"...બધી જ છોકરીઓએ એને વચન આપ્યું કે, ‘એ લવ જેહાદનો ભોગ તો હવે કદી નહીં બને’ અને મોડર્નાઈઝેશનના નશામાં ભાન ભૂલેલી બીજી યુવતીઓને પણ ‘લવ જેહાદ’ના ઝેરી સાપ વિશે અવગત કરાવી બચાવશે."
 
શહેરની એક ખ્યાતનામ કાલેજની કેન્ટીનમાં કેટલાંક યંગસ્ટર્સ બેઠાં બેઠાં પેપ્સીની સીપ મારી રહ્યાં હતાં. જીન્સ, ટી-શર્ટ અને શોર્ટસમાં સજ્જ બોય્ઝ એન્ડ ગર્લસ્ વચ્ચે ‘લવ જેહાદ’ વિશે ચર્ચા ચાલી રહી હતી.
 
બ્રોડ માઈન્ડેડ માન્યાને લવ જેહાદ વિશે બહું ઊંડું જ્ઞાન નહોતું. લવ જેહાદની વાત સાંભળતાં જ એ મોં મચકોડીને બોલી, ‘જવા દોને યાર! આ તો બધું પોલિટિક્સ છે.’
 
માન્યાના ફ્રેન્ડ માસૂમે એને પૂછ્યું, ‘પોલિટિક્સ છે એવું તને કોણે કહ્યું? તું તો ન્યૂઝ જોતી નથી કે અખબારો વાંચતી નથી!’
‘એકચ્યુલી મારા ડેડીના એક ફ્રેન્ડ છે! મહંમદખાન ઝફર! એ મારા ડેડી સાથે વાત કરી રહ્યા હતા કે આ લવ જેહાદ તો હિન્દુવાદી પાર્ટીઓ અને હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા ઉપજાવી કઢાયેલું તૂત છે.’
 
‘ના, યાર! મને તો વાતમાં દમ લાગે છે. મુસ્લિમ બોય્ઝ આ રીતે હિન્દુ છોકરીઓને ભગાડીને લઈ જાય એ તો અત્યાચાર જ કહેવાય!’ એક યુવક બોલ્યો!
 
માન્યા હસવા માંડી, ‘વોટ રબીશ યાર! પ્રેમમાં વળી ધર્મ ક્યાં વચ્ચે આવ્યો?! પ્રેમ તો ગમે ત્યારે ગમે તેની જોડે થઈ જાય. એમાં જેહાદ એન્ડ અત્યાચાર એન્ડ... આ બધું બકવાસ છે !’
 
માન્યાની વાત સાંભળીને ગિરિજાશંકર પંડ્યાની દીકરી સંસ્કૃતિથી ના રહેવાયું. એ નિયમિત રીતે ટેલિન્યૂઝ જોતી અને અખબારો વાંચતી હતી. એણે માન્યાને સમજાવી, ‘જો માન્યા! કોઈ મુસ્લિમ છોકરો પોતાની જાતનો હિન્દુ તરીકે પરિચય આપી, તારી સાથે ફ્રેન્ડશીપ બાંધે. તને પ્રેમજાળમાં ફસાવીને એના વિશે અંધારામાં રાખીને તારી સાથે લગ્ન કરી લે. લગ્ન પછી પોતાની ઓળખ મુસ્લિમ તરીકે છતી કરે અને તારા પર પણ ઇસ્લામ કબૂલ કરવા માટે જબરદસ્તી કરે તો તને કેવું લાગે?
 
‘જો માન્યા! કોઈ મુસ્લિમ છોકરો પોતાની જાતનો હિન્દુ તરીકે પરિચય આપી, તારી સાથે ફ્રેન્ડશીપ બાંધે. તને પ્રેમજાળમાં ફસાવીને એના વિશે અંધારામાં રાખીને તારી સાથે લગ્ન કરી લે. લગ્ન પછી પોતાની ઓળખ મુસ્લિમ તરીકે છતી કરે અને તારા પર પણ ઇસ્લામ કબૂલ કરવા માટે જબરદસ્તી કરે તો તને કેવું લાગે? 
 
‘એ તો ફ્રોડ કહેવાય યાર!’
 
‘બસ તો આ ફ્રોડ એ જ ‘લવ જેહાદ’ છે. અને તું સાચું નહીં માને પણ કેટલાંક જેહાદી મુસ્લિમ યુવકો પ્રેમના નામે એમના ધર્મનું કામ કરે છે. હિન્દુ યુવતીઓને પટાવીને બીવી બનાવી મુસ્લિમ બનાવવાના પૈસા લે છે એ લોકો.’
‘ઓહ માય ગાડ! શું વાત કરે છે તું?’ માન્યા આશ્ર્ચર્યથી બોલી.
 
સંસ્કૃતિએ આગળ ચલાવ્યું, ‘ચાલ, એકવાર લવ જેહાદનો મામલો ભૂલી પણ જઈએ. કોઈ મુસ્લિમ યુવક આ મઝહબની જેહાદમાં ના પણ સપડાયો હોય અને એ મુસ્લિમ તરીકે જ તને પ્રેમમાં પાડી લગ્ન કરે. તું બ્રોડમાઈન્ડેડ છે, સેક્યુલર છે, મોડર્ન છે તો શું તું ચલાવી લઈશ કે તારો પતિ તારા ઉપરાંત બીજી ત્રણ પત્નીઓને એક જ ઘરમાં રાખે?’
‘ના, બિલકુલ ના ચાલે! મારો પતિ તો ફક્ત મારો જ રહે.’
 
‘પણ તું કહે એમ ના ચાલે! મુસ્લિમોમાં ચાર લગ્ન કરવાની છૂટ છે. એટલું જ નહીં મુસ્લિમ પતિ માત્ર ત્રણ વાર તલાક..તલાક..તલાક એમ બોલીને લગ્ન ફોક કરી શકે છે (જોકે હવે કાયદો બની ગયો છે કે આમ તલાક નહી અપાય ). જ્યારે ગમે તેટલા અત્યાચારો ભોગવવા છતાં મુસ્લિમ બીવીને આવો કોઈ હક આપવામાં આવ્યો નથી.’
‘ઓહ માય ગોડ!’ માન્યાએ ફરી આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું.’
 
સંસ્કૃતિએ એને ઝાટકી, ‘નકરું ઓહ માય ગોડ બોલવાથી કામ નથી પતતું. ગોડ એટલે કે ભગવાનમાં શ્રદ્ધા રાખવી પડે છે. મોડર્ન અને બ્રોડ માઈન્ડેડનાં લેબલ લગાવીને તારા જેવી હિન્દુ યુવતીઓ મુસ્લિમો સાથે ઉતાવળે પરણી તો જાય છે પણ પાછળથી નિરાંતે પસ્તાય છે અને દુ:ખી થાય છે!’
 
માન્યા અચરજ - આઘાતથી નીચું જોઈ ગઈ.
 
સંસ્કૃતિએ આગળ ચલાવ્યું, ‘નીચું ઘાલવાથી કંઈ નહીં વળે. મને જવાબ આપ કે શું તું દર વરસે ગર્ભવતી થવાનું પસંદ કરીશ? મુસ્લિમોના આકાઓએ એમને વધારે ને વધારે બચ્ચાં જણવાનો હુકમ કરેલો છે એટલે તારો શોહર તને દર વર્ષે ગર્ભવતી કરશે. તું બચ્ચાંઓ જણવાનું મશીન બનીને રહી જઈશ.’
 
‘દર વર્ષે ગર્ભવતી?’ માન્યાનું મોં પહોળું થઈ ગયું, ‘ના, બાબા ના!’
 
‘તો પછી તું એવું ચલાવી લઈશ કે તારો પતિ માત્ર જુમ્મે કે જુમ્મે શુક્રવારે જ નહાય! અને બાકીના દિવસો અત્તર છાંટીને ફર્યા કરે?
 
માન્યાને ઊબકો આવી ગયો, ‘છી...છી...છી....! તો તો હું એને નજીક પણ ના આવવા દઉં!’
 
‘તો શું તને એ પસંદ આવશે કે તારા ઘરે રોજ એક જાનવરને મારીને રાંધવામાં આવે? આજે બકરો, તો કાલે મરઘી અને પરમ દિવસે આપણી પૂજનીય ગાય પણ ખરી! અને હા, એ માંસ તારે રાંધવુ પણ પડશે અને ખાવું પણ પડશે!’
‘બિલકુલ નહીં! ગાયને તો રોજ હું રોટલી ખવરાવું છું! એને ખાતી હોઈશ!’
 
‘તો પછી એક કામ કર! થોડું ચલાવી લે. તું અત્યારે સ્કર્ટ અને જીન્સ પહેરીને કાલેજ આવે છે. પછી તારે બુરખામાં ગુંગળાઈને ઘરમાં કેદ થઈને રહેવું પડશે! મૌલવીઓએ ફતવો બહાર પાડ્યો છે કે મુસ્લિમ ઔરતો શાદી પછી નોકરી નથી કરી શકતી. નેવું ટકા ઔરતો ઘરમાં જ રહે છે અને જે નથી માનતી એની ખાલ મારી મારીને ઉધેડી નાંખવામાં આવે છે.’
 
‘‘અરે યાર, પણ બધા મુસલમાનો આવા નથી હોતા.’’
 
‘‘તે હું ક્યાં બધા મુસલમાનોની વાત કરૂ છું! હું તો જેહાદી ઇસ્લામિક માનસિક્તાવાળા નરાધમ મુસ્લિમોની જ વાત કરૂં છું.’’
 
‘‘હા, તો બરાબર.’’
 
‘એટલું જ નહીં, તારો ઉપયોગ થઈ ગયા બાદ તારો શોહર તને વેશ્યાવૃત્તિમાં પણ ધકેલી શકે છે. તારો સસરો તારા પર રેપ કરશે તો પંચાયત તને એની વાઇફ બનાવી દેશે.’
 
‘‘ઇટ્સ, ઓવર યાર ! ગપ્પાબાજી
 
છોડ ! એવું તે કાંઈ થતું હશે ?’’
 
‘‘એ લોકોમાં શું ન થાય એ પૂછ ! અને આ ગપ્પાબાજી નથી ! થોડા વર્ષો પહેલા જ મુઝફ્ફરનગરનાં ચરથાવલ કસબામાં બનેલી સત્યઘટના છે. અહીં રહેતી 35 વર્ષની ઇમરાનાનો પતિ ઇલાહી બહારગામ હતો. એ વખતે એનાં સસરાએ એની છેડતી કરી અને ઘણી વખત બળાત્કાર પણ ગુજાર્યો. ઇમરાનાએ એના પતિને ફરિયાદ કરી પણ પતિએ ઊલ્ટાની એને ધમકાવતા કહ્યું કે જે ચાલે છે તે ચાલવા દે. દરમિયાન ઇમરાના એના સસરા દ્વારા ગર્ભવતી બની ગઈ. સસરાનો ત્રાસ વધતા એણે અંસારી પંચાયતમાં ફરીયાદ કરી. આ પંચાયત સામુદાયિક પંચાયત છે. પંચાયતે ઉલ્ટાની ઇમરાનાને ધમકાવી અને ફેંસલો આપ્યો કે હવે એ એના સસરાની પત્ની તરીકે જ રહે. અને એના પતિ ઈલાહીને કહ્યું કે તારે ઇમરાનાને હવે અમ્મીજાન કહીને બોલાવવાની. ધર્મજનૂનીઓએ એક ઘડીમાં પતિને દીકરો અને સસરાને પતિ બનાવી દીધો અને ઇમરાના કશું જ ના કહી શકી.’’
 
...અને એના પતિ ઈલાહીને કહ્યું કે તારે ઇમરાનાને હવે અમ્મીજાન કહીને બોલાવવાની. ધર્મજનૂનીઓએ એક ઘડીમાં પતિને દીકરો અને સસરાને પતિ બનાવી દીધો અને ઇમરાના કશું જ ના કહી શકી.’’ 
 
‘શું વાત કરે છે! ઈટ્સ રિડીકયુલસ!’
 
‘શું તને ગમશે કે તારી પંદર વર્ષની દીકરીનાં લગ્ન એના ઘરડા કાકા કે ફોઈના દીકરા સાથે થઈ જાય?’
 
‘અરે, કાકા તો બાપ સમાન કહેવાય, અને ફોઈનો દીકરો ભાઈ થાય! કેવા રિવાજ છે આ ?’
 
‘ગુસ્સે ના થા. મુસ્લિમોમાં આ જ રિવાજ છે. દસ-બાર વર્ષની છોકરીઓને પચાસ પંચાવન વર્ષના બુઢા આદમી સાથે પરણાવી દેવામાં આવે છે’.
 
‘પ્લીઝ, બસ કર! બસ કર યાર! મને લવ જેહાદ સમજાઈ ગયું. માત્ર લવ જેહાદ જ નહીં હિન્દુ ધર્મની મહાનતા પણ સમજાઈ ગઈ.’
 
‘સમજાઈ ગઈ હોય તો કયારેય હવે એવું ના કહીશ કે પ્રેમ તો આંધળો હોય છે. પ્રેમમાં ધર્મ કે જાત-પાત ના જોવાય. પણ લવ જેહાદવાળા તો કજાત છે. કજાતોને માત્ર જોવાના જ નહીં. સમજી! પ્રેમમાં અત્યાચાર ના હોય, પ્યાર હોય ! પ્રેમમાં પડવાનું ના હોય, ઉપડવાનું હોય. આ લોકો તો આપણને ઉપાડી જાય છે.’
 
માન્યાની આંખો ખૂલી ગઈ હતી. પણ હવે એને એક પ્રશ્ર્ન સતાવી રહ્યો હતો. એણે સંસ્કૃતિને પૂછ્યું, ‘યાર, પણ મને ખબર કેવી રીતે પડે કે કોઈ મુસ્લિમ છોકરો હિન્દુ બનીને મને જાળમાં ફસાવી રહ્યો છે? આપણે શું હિન્દુ યુવકોને પણ આના લીધે અન્યાય કરવાનો! માન્યાએ આંખ મીંચકારતાં કહ્યું.
 
સંસ્કૃતિ પાસે એનો પણ જવાબ હતો, ‘પ્રેમમાં પડવાની કયાં ના છે? પણ કોઈ પણ હિન્દુ યુવતી પ્રેમમાં પડે ત્યારે એેણે જે તે પાત્રની પૂરતી ચકાસણી કરી લેવી. ખાસ ધ્યાન એ રાખવું કે એ મુસ્લિમ ના હોવો જોઈએ. એ માટે એણે એની પાસે ગાયત્રી મંત્ર બોલાવડાવવો. જો હિન્દુ હશે તો એને આવડશે અને મુસ્લિમ હશે તો નહીં આવડે. દર શુક્રવારે નમાજના સમયે એની સાથે ક્યાંય ફરવા જવાની જીદ કરવી. મુસ્લિમ યુવાન નમાજ પઢવાની હોવાથી શુક્રવારે નહીં આવે. એને મંદિરમાં લઈ જવો. ભગવાનની પૂજા કરાવવી. એને ભારતનો ઇતિહાસ પૂછવો. આવી રીતે કરવાથી મુસ્લિમ યુવાન ગમે તેટલો શાણો હશે તોપણ છતો થઈ જશે.
 
‘પછી? માન્યાએ પૂછ્યું.
 
‘પછી શું! ભગવાનનું નામ લઈને સીધો કરી નાંખવાનો. એના મઝહબમાં લુચ્ચાઈ શિખવાડી છે, તો આપણા ધર્મમાં સચ્ચાઈ છે. એ ચાલ ચાલે તો આપણે શ્રીકૃષ્ણની જેમ સુદર્શન ચક્ર ચલાવવાનું. એને અલ્લા અને અમ્મી બધાં યાદ આવી જાય એવી સજા કરવાની !’
 
સંસ્કૃતિએ વાત પૂરી કરી એ સાથે જ બધાં જ યંગસ્ટર્સે એને તાલીઓથી વધાવી લીધી. બધી જ છોકરીઓએ એને વચન આપ્યું કે, ‘એ લવ જેહાદનો ભોગ તો હવે કદી નહીં બને’ અને મોડર્નાઈઝેશનના નશામાં ભાન ભૂલેલી બીજી યુવતીઓને પણ ‘લવ જેહાદ’ના ઝેરી સાપ વિશે અવગત કરાવી બચાવશે.