# તું ઘર ક્યું નહીં જાના ચાહતી? સચ ક્યા હૈ? ઉસકે પરિવાર સે દિક્કત હૈ? ઉસકા કોઇ અફેયર ચલ રહા હૈ? આપકા કોઇ અફેયર ચલ રહા હૈ? તો સિર્ફ એક થપ્પડ?
# ઉસ એક થપ્પડ સે મુજે વો સારી અનફેયર ચીજે સાફ-સાફ દિખને લગ ગઈ, જિન્હે મૈં અનદેખા કરકે મૂવ ઑન કરતી જા રહી થી
# સિર્ફ એક થપ્પડ? લેકિન નહીં માર સકતા…
# જાને દે બેટા. થોડા બર્દાસ્ત કરના સીખના ચાહિએ ઔરતો કો…
# જોડ કે રખની પડે કોઇ ચીજ, તો મતલબ વો ટૂટી હુઈ હૈ…
# હમ તો હમેશા સહી સોચકર કરતે હૈ, ઔર કઈ બાર સહી કરને કા રિજલ્ટ હૈપ્પી નહી હોતા.
આ થપ્પડ ફિલ્મના ટ્રેલરના ડાયલોગ છે. થપ્પડ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલર જોશો તો ફિલ્મ જોયા વગર નહી રહી શકો! છેલ્લા કેટલાય સમયથી તાપસી પન્નૂની આ ફિલ્મ ચર્ચામાં છે. ફિલ્મમાં તાપસીની સાથે પવેલ ગુલાટી, રત્ના પાઠક, તનવી આજમી, દિયા મિર્જા, માનવ કૌલ અને કુમુદ મિશ્રા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ આગામી ૨૮ ફેબ્રુઆરીએ રિલીજ થવાની છે…
જુવો ટ્રેલર...
આ વાત માત્ર એક થપ્પડની પણ...
આ વાત માત્ર એક થપ્પડની છે. આ ફિલ્મની વાત એક વાસ્તવિક ઘટના આધારિત છે એવું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મનું નામ થપ્પડ છે જે તમે આ ટ્રેલર જુવો તો લાગે કે આ જ નામ આ ફિલ્મ માટે યોગ્ય છે. એક થપ્પડ પર આખી ફિલ્મ બની છે. એક એક પતિ તેની પત્નીને થપ્પડ માતે છે અને એ થપ્પડની ગુંજ કેવી હોય તે તમને આખી ફિલ્મમાં જોવા મળશે. એક મહિલા જેના માટે તેનો પતિ જ બધું છે અને એક સામાન્ય વાત પર પતિ તેની પત્નીને એક થપ્પડ મારી દે છે અને ફિલ્મ શરૂ થાય છે.