રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સ્થગિત…

    ૧૪-માર્ચ-૨૦૨૦


rss_1  H x W: 0

 

મહામારી કોરોના વાઈરસ COVID-19 ની ગંભીરતાને ધ્યાનમાં રાખી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના તથા પરામર્શ બાદ બેંગલુરુમાં યોજાવનારી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાને સ્થગિત કરવામાં આવી છે. માં. સરકાર્યવાહ શ્રી ભૈય્યાજી જોશીએ એક વક્તવ્ય બહાર પાડી આ માહીતી આપી છે
 

તેમણે સ્વયંસેવકોને પોત પોતાના ક્ષેત્રમાં આ વિષય પર જાગરૂકતા લાવવા અને આ પડકારને પહોંચી વળવા શાસન પ્રશાસનને સહયોગ કરવા અપીલ પણી કરી હતી.

 
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫થી ૧૭ માર્ચ દરમિયાન બેગલુરૂમાં આ પ્રતિનિધિસભા યોજાવાની હતી જેમા વિવિધ પ્રાંતમાંથી ૧૫૦૦ પ્રતિનિધિઓ હાજર રહેવાના હતા…