સ્વચ્છ વાતાવરણને કારણે 8 કિલોમીટર દૂરથી ભુજીયો ડુંગર આવો દેખાય છે

    ૦૫-એપ્રિલ-૨૦૨૦
કુલ દૃશ્યો |

bhujiyo dungar_3 &nb
 
વાતાવરણ એકદમ સ્વચ્છ હોય તો જ કચ્છામાં ભુજ-ભચાઉ રોડ ઉપર આ રીતે આટલો સ્પષ્ટ ભુજીયો ડુંગર દેખાતો હોય છે. આ તરવીર જુવો, કચ્છના પત્રકાર રોનક ગજ્જરે આ ડુંગરથી ૧૦ કિમી દૂરથી આ ક્લિક કરી છે જેમાં ડુંગરની ટોચ પર આવેલું ભુજંગ દેવનું મદિર એકદમ સ્પષ્ટ જોવા મળે છે. આ વિશે વાત કરતા રોનકભાઈ જણાવે છે કે કોરોનાના કારણે પ્રદુષણ ડાયવર્ટ થયું છે એટલે વાતાવરણ સ્વચ્છ થયું છે. કુદરતે માનવસર્જિત પ્રદૂષણથી પોતાને સેનેટાઇઝ કરી લીધું છે ! કુદરત ની બલિહારી તો જુઓ, આજે જયારે હવા શુદ્ધ મળે છે, ત્યારે મોઢા ઉપર માસ્ક છે
 

bhujiyo dungar_2 &nb 
 

bhujiyo dungar_1 &nb