શ્રી રામમંદિરના ભૂમિપૂજનનું લાઇવ પ્રસારણ જોવા અહીં ક્લિક કરો

    ૦૫-ઓગસ્ટ-૨૦૨૦
કુલ દૃશ્યો |

ram ayodhya_1  
 
શ્રી રામમંદિરના ભૂમિપૂજનનું લાઇવ પ્રસારણ જોવા અહીં ક્લિક કરો
 
આજે ભગવાન શ્રી રામ નામનો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ પહેલાં હનુમાન ગઢી ગયા ત્યાં તેમણે મંદિરમાં આરતી ઉતારી. હનુમાન ગઢી જનારા અને રામલલ્લાના દર્શન કરનારા નરેન્દ્ર મોદી દેશના પહેલાં વડાપ્રધાન બન્યા છે. આજે બપોરે 12.30 વાગે તેઓ રામ મંદિરનો શિલાન્યાસ કરશે. જુવો LIVE