ગુગલ google પર જઇને Indian Cricket Team લખી જુવો, સ્કીન પર ઉજવણીના ટેટા ફૂટી રહ્યા છે

    ૨૨-જાન્યુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

Sundar Pichai_1 &nbs
 
 
ભારતીય ક્રિકેટ ટીમે Indian Cricket Team ઓસ્ટ્રેલિયા Australia માં જઈને જે કમાલ કરી બતાવી છે તેને ક્રિકેટજગત હંમેશાં યાદ રાખશે. ઓસ્ટ્રેલિયા Australia ને તેની જ ધરતી પર ટેસ્ટ સીરીજ હરાવવી એ ખૂબ મોટી વાત છે. આ જીત બાત ક્રિકેટજગતમાં ચારે બાજુ ભારતીય ટીમ Indian Cricket Team ના વખાણ થઈ રહ્યા છે. હવે આ જીત મેળવી ભારતીય ટીમ પરત ભારત પહોંચી છે. દેશવાસીઓએ આપણા ખેલાડીને આજે અદ્ભુત આવકાર આપ્યો છે. દેશના ક્રિકેટપ્રેમીઓ આપણા ખેલાડીઓને સોશિયલ મીડિયા પર દિલથી આવકાર આપી રહ્યા છે. આવા સમયે ગૂગલે google પણ કંઇક નવું કર્યું છે.
 
ગૂગલે google શું કર્યુ એ જાણવું હોય તો તમારે ગૂગલ પાસે જવું પડે. ગૂગલ ઓપન કરો અને ત્યા માત્ર Indian Cricket Team લખી સર્ચ કરો. શું થાય છે એ જુવો એટલે ખબર પડી જશે. અહીં જઈને તમે Indian Cricket Team થી સર્ચ કરશો એટલે તમારી મોબાઇલની કે કોમ્યુટરની સ્ક્રીન સેલિબ્રેસન મોડમાં આવઈ જશે. આ સર્ચ search કરવાથી તમને તેનું રીજલ્પ પેજ તો જોવા મળશે પણ તે પેજ પર સેલિબ્રેસન રૂપે ક્રેકર્સ ફૂટતા જોવા મળશે.
 
એવું કવાઈ રહ્યું છે કે ગૂગલ (google) નો CEO સુંદર પિચાઈ ( Sundar Pichai ) ભારતીય ( indian ) છે અને ક્રિકેટપ્રેમી પણ છે. એટલે જ ભારતીય ટીમને આભિનંદન પાઠવાની આ તેની અનોખી રીત જોવા મળી રહી છે.