શું છે આજના બજેટમાં ખાસ? budget 2020-21 in hindi pdf download

    ૦૧-ફેબ્રુઆરી-૨૦૨૧
કુલ દૃશ્યો |

budget_1  H x W
 
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ ૨૦૨૧-૨૨ રજૂ કર્યુ. આ નાણાંમંત્રી તરીકે નિર્મલાજીએ ત્રીજીવાર બજેટ રજૂ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલું એવું બજેટ છે કે પેપરલેશ છે, એટલે કે સંપૂર્ણ ડિજિટલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આ બજેટમાં અનેક પ્રકારના એલાન કરવામાં આવ્યા છે.
 
ઇનકમ ટેક્સમાં કોઇ રાહત આપવામાં આવી નથી. પણ હા ૭૫ વર્ષથી વધુ વર્ષના લોકોને હવે ઇન્કમ ટેક્સ રીટન નહી ભરવું પડે.
 
એફોર્ડેબલ હઉસિંગ પર વ્યાજમાં જે છૂટ છાટ અપાઈ હતી તેને એક વર્ષ માટે આગળ વધારાઈ છે.
 
પેટ્રોલ-ડિઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ લગાવાઈ છે
 
સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે.
 
અમૃત યોજના માટે ૨,૮૭,૦૦૦ કરોડ રૂપિયા ફાળવામાં આવ્યા છે.
 
કોરોના વેક્સિન માટે ૩૫ હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
 
બજેટ સ્પીચ દરમિયાન નાંણામંત્રીએ જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રના બજેટને ૧૩૭ ટકા સુધી વધારવામાં આવ્યું છે
 

આ તો થઈ બજેટની થોડી વાત પણ બજેટ ડિજિટલ છે એટલે ઝડપથી લોકો સુધી પહોંચી ગયુ છે તમારા સુધી ન પહોંચ્યું હોય તો આ રહ્યું કરી લો ડાઉનલોડ ….
India Union Budget 2021 PDF Download in Hindi