જીવનના શ્રેષ્ઠ પાઠ શીખવનાર ઘટનાઓથી નિરાશ ના થાવ તેમાથી આ રીતે પ્રેરણા લો...

    25-Aug-2021
કુલ દૃશ્યો |

life quotes_1  
 
 
કોઇ વસ્તું તમને હેરાન કરતી હોય, કોઈ તમને છોદીને ચાલ્યું ગયું હોય, કોઇ તમારા પર ગુસ્સે થતું હોય, કોઇ તમારો કહ છીનવતું હોય, કોઇ તમને નફરત કરતું હોય તો તમારે શું કરવાનું? નિરશ થઈને જીવ બાળવાનો કે તેનો સામનો કરવાનો? જીવન સુખ અને દુઃખનું બનેલું છે માટે આવું તો ચાલ્યા જ કરશે. તમારે આ બધાથી પર રહીને આગળ વધવું હોય તો આવી ઘટાઓથી નિરાશ ન થાવ પણ તેમાંથી પ્રેરણા લઈ આગળ વધતા શીખો. આજે આ ખૂબ જરૂરી છે. આવો તેને આ સૂત્રો દ્વારા સમજીએ...
 

life quotes_1   
 

life quotes_1  
 

life quotes_1   
 

life quotes_1   
 

life quotes_1  
 

life quotes_1   
 

life quotes_1