રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં,

    21-Feb-2022
કુલ દૃશ્યો |

gujarati suvichar  
 
રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં,
એટલા માટે નાના માણસને નાનો ના સમજો,
ક્યારેક ક્યારેક નાના માણસ પણ મોટું કામ કરી જાય છે
 
- પૂ. જ્ઞાનવત્સલ સ્વામીજી