આ છે ભારતના સાત મહાન ઋષિ તેમને કહેવાય છે "સપ્તર્ષિ"

શ્લોકમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ ઋષિઓના નામ જણાવવામાં આવ્યાં છે. ભારતના આ સાત મહાન ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા અદ્વિતીય યોગદાન આપ્યું છે.

    ૨૩-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

saptarishi of india

ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ- "સપ્તર્ષિ" વિશે જાણો,

શાસ્ત્રોમાં સપ્તઋષિઓના અનેક શ્લોક પ્રચલિત છે. તેમાંથી એક શ્લોક આ છે-
कश्यपोत्रिर्भरद्वाजो विश्वामित्रोथ गौतमः।
जमदग्निर्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृताः॥
दहंतु पापं सर्व गृह्नन्त्वर्ध्यं नमो नमः॥
આ શ્લોકમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, વશિષ્ઠ ઋષિઓના નામ જણાવવામાં આવ્યાં છે. ભારતના આ સાત મહાન ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા અદ્વિતીય યોગદાન આપ્યું છે. એમનું જીવન હંમેશા પ્રેરણાત્મક રહ્યું છે. આવો ખૂબ ટૂંકમાં જાણી ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ- "સપ્તર્ષિ" વિશે...
 
#1
 

saptarishi of india 
 
#2
 

saptarishi of india 
 
#3
 

saptarishi of india 
 
#4
 

saptarishi of india 
 
#5
 

saptarishi of india 
 
#6
 

saptarishi of india 
 
#7 
 

saptarishi of india