અજય દેવગનનું ગજબ એક્શનવાળું ફિલ્મ ભોલાનું ટ્રેલર આવ્યું છે...માત્ર થોડાક જ કલાકમાં ૧૭ મિલિયન લોકોએ જોયું

    ૦૭-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

BholaaOfficial Trailer  
 

BholaaOfficial Trailer | Ajay Devgn | Tabu | Bholaa In IMAX 3D | 30th March 2023 

 
 
થોડા જ કલાકમાં ભોલાનું ટ્રેલર ૧૭ મિલિયન લોકોએ જોયું। તમે જોયુ કે નહી...!!
 
૨૦૧૯માં Lokesh Kanagaraj એ Kaithi નામની એક ફિલ્મ બનાવી હતી. અજય દેવગણે આ ફિલ્મની હિન્દી રીમેક બનાવી છે અને તેનું નામ આપ્યું છે ભોલા.. ( Bhola ). ટ્રેલર જોઇને લાગે છે કે આ એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. ટ્રેલર લોકોને પસંદ પડી રહ્યું છે. એટલે જ કદાચ થોડા કલાકોમાં જ ૧ કરોડ ૭૦ લાખ લોકોએ આ ટ્રેલર જોયું છે.
 
જુવો ટ્રેલર...|  Bholaa Official Trailer