વિશ્વ પ્રવાહ

જળ, જમીનથી અંતરીક્ષ સુધી `ભારત-રુસની જિગરજાન દોસ્તી' પણ…

રશિયા - સદાબહાર દોસ્ત ભારત સાથે કે પછી પડોશી દોસ્ત દેશ ચીન સાથે. પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ.....

ટ્રમ્પ જેના થકી ભારતને ડરાવી રહ્યો છે તે જીએસપી (GSP) શું છે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર પોતાની ચાબૂક વીંઝી દીધી ને અમેરિકાની જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) સ્કીમમાં ફેરફાર કરીને ભારતને તેમાંથી બાકાત કરી નાંખ્યું..

બર્કીના ફાસોના ચર્ચમાં હુમલો, આફ્રિકા પણ આતંકની પકડમાં !

શ્રીલંકાનાં ત્રણ ચર્ચમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાની યાદો હજુ લોકોનાં મનમાં તાજી છે ત્યાં બર્કીના ફાસો નામના દુનિયાના બીજા એક દેશમાં ચર્ચ પર હુમલો થઈ ગયો. શ્રીલંકામાં ચર્ચમાં થયેલા હુમલાના કારણે ખ્રિસ્તી સમાજ સ્તબ્ધ છે, ત્યારે હવે વધુ એક દેશમાં ચર્ચ પર હુમલો થતાં ખ્રિસ્તી સમાજમાં ડર વધ્યો છે...

શ્રીલંકામાં આતંકી હુમલો, તૌહીદ જમાત શું છે ?

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી છે. કોલંબોમાં થયેલા સીરિયલ બ્લાસ્ટે એક તરફ ફરી એક વાર દુનિયા સમક્ષ આતંકવાદનો વરવો ચહેરો ખુલ્લો કરી મૂક્યો છે તો બીજી તરફ દુનિયાનો કોઈ દેશ હવે આતંકવાદની અસરથી અલિપ્ત નથી એ સાબિત કર્યું છે. કોલંબોમાં ઈસ્ટરના દિવસે ત્રણ ચર્ચ અને ત્રણ ફાઇવ સ્ટાર હોટલ સહિત આઠ સ્થળોએ થયેલા બોમ્બ-વિસ્ફોટોમાં ૩૦૦થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે...