ગુજરાતી સુવિચાર

યાદ રાખજો સાહેબ સારા દિવસો બેઠા બેઠા નથી આવતા...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સફળ થવું હોય તો લોકોનું વિચાર્યા વગર કામ કરવાનું શરૂ કરી દો...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

મુશ્કેલીઓ સફળતાના અનેક માર્ગ ખોલી દેતી હોય છે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

જિંદગી તો સસ્તી જ છે વ્હાલા બસ આપણી જીવવાની રીત મોંઘી થઈ ગઈ છે

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સંબંધ સાચવજો વ્હાલા બાકી પૈસા તો બેંક પણ સાચવે જ છે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

કોઇની મદદ કર્યા પછી મનમાં અનેરો આનંદ થાય ને તો સમજી લેવું કે તમે ખરા અર્થમાં સેવા કરી છે બાકી...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

ચિંતા છોડવી છે ? તો આ વાત સમજી લો...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો...

જ્ઞાન કરતા કલ્પનાનું મહત્વ વધારે હોય છે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો...

મનથી ભાંગી પડેલાઓને તો મિત્રો જ સાચવી શકે...!

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

જરૂરિયાત મુજબ જિંદગી જીવો શોખ મુજબ નહી...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

પરિસ્થિતિ જ્યારે વિપરિત હોય ત્યારે પ્રભાવ અને પૈસા નહી પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

એક સાચો મિત્ર તમારી સાથે દરેક પ્રકારની વાતો કરશે પણ...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો....

ચતુર કરો વિચાર | ભાર ખેંચુ પણ ગધેડો નહી...

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો....

તમારી પીઠ પાછળ તમારા વિશે કોઇ ખરાબ બોલે છે? તો આ તમારા માટે છે

આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો... અને અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સંબંધોને સચવાનું આપણે બંધ કરી દેવું જોઇએ કેમ કે તે સાચવવાના ન હોય નિભાવવાના હોય...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

દરેકના જીવનમાં એક તો વાવાઝોડું આવવું જ જોઇએ વ્હાલા...

આજનો સુવિચાર । આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....

સફળતાની એક જ ચાવી છે પોતાની જાત પર પહેલા વિશ્વાસ કરો પછી જુવો

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

ચતુર કરો વિચાર । તડકો ટાળું, વરસાદ ખાળું એવી છું બળવાન

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો....

બોલીને નહી પણ કંઇક કરીને બતાવો કેમ કે, દુનિયા સાંભળવા કરતા જોવાનું વધું પસંદ કરે છે

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો....

માત્ર એક મિનિટમાં વાંચો ગુજરાતી ભાષાની સમૃદ્ધિ દર્શાવતી ૧૦૧ કહેવતો

નિબંધ લખાય તેટલી મોટી વાતને માત્ર એક લીટીમાં લખવી હોય અને સામેવાળાને ખૂબ સરળતાથી સમજાવવી હોય તો તેના માટે કહેવત જ પૂરતી છે. ..

જીંદગીની લદાઈ તો એકલા જ લડવાની હોય છે કેમ કે જરૂર હોય ત્યારે લોકો માત્ર દિલાસો જ આપતા હોય છે સાઅથ નહીં

જીંદગીની લદાઈ તો એકલા જ લડવાની હોય છે કેમ કે જરૂર હોય ત્યારે લોકો માત્ર દિલાસો જ આપતા હોય છે સાઅથ નહીં..

ગુરૂની કૃપા હોય તો શિષ્ય કોઇ પણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે છે

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

વહેલા જાગવું હંમેશાં ફાયદાકારક હોય છે, પછી એ ઊંઘમાંથી હોય કે વહેમમાંથી!!

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

એવું નથી હોતું કે જે મિત્ર નાનપણમાં મળે એજ પાક્કો મિત્ર હોય પણ...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

એકલા ચાલતા શીખી લો, કેમ કે જરૂરી નથી કે જે આજે તમારી સાથે છે તે કાલે પણ તમારી સાથે જ હોય...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

પડી પડી પણ ભાંગી નહીં, કટાકા થયા બે-ચાર, વગર પાંખે ઊડી ગઈ, ચતુર કરો વિચાર...

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો..

મુશ્કેલીઓ સામે લડ્યા પછી જે અનુભવ મળે છે તે દુનિયાની કોઇ સ્કૂલ શીખવી શકતી નથી

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

જીંદગી તો પોતાના હિસાબે જીવવી જોઇએ સાહેબ, બાકી લોકોને ખુશ કરવા તો સિંહે પણ સર્કસમાં નાચવું પડે છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..

જેને મળીને મનને શાંતિ મળતી હોય તેને વારંવાર મળતા રહો

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

નશો કરીને ગાડી ન ચલાવો કેમ કે જીવન વીમો હોવા છતાં માત્ર પૈસા મળે છે જીવન નહી

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..

તૂંબડાં જેવું માથું લઈને, ધમધમ કરતો જાય, સૂપડા જેવા કાન હલાવી, ઊભો ઊભો ન્હાય

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો ..

જીવન એક રમત છે જેની વ્યુહરચના તમારે જ બનાવવાની છે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે. તેનાથી ભુખ તો મટી જાય છે પણ તે સ્વાદિષ્ટ લાગતી નથી

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..

એક ગોળી એવી, જે પોચી પોચી પટ, વેલા ઉપર થાય, જેને લોકો ખાય ઝટ

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબની મુલાકાત લેતા રહો..

જે સાંભળ્યું હોય તેને માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી!!

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..

કોઇને છેતરતા પહેલા આ વાક્ય તમારે વાંચી લેવું જોઇએ!!

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..

ખૂબસુરતી અને સુંદરતામાં આટલો ફરક છે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

આજનું ઉખાણું |ચતુર કરો વિચાર | જનાવરનો જમાદાર, ને શિકારે શૂરવીર.

આજનું ઉખાણું....ચતુર કરો વિચાર... આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો..

પ્રેમનું પાંચમું અને સૌથી અઘરું પણ અગત્યનું પગથિયુ કયું છે?

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | વૃક્ષ ઉપર વસુ તોયે હું પંખી નથી, દૂધ આપું તોયે હું ગાય નથી,

આજનું ઉખાણું....ચતુર કરો વિચાર... આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો..

પરીક્ષામાં પૂછવામાં આવેલ જોરદાર સવાલનો વિદ્યાર્થીએ આપ્યો જોરદાર જવાબ

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સાયકોલોજી કહે છે તમે સમસ્યા પર ધ્યાન આપશો તો સમસ્યા વધતી જ જશે પણ જો તમે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | ગોરા ગોરા ગુલબદન, ને ગોરી ગોરી કાયા,

આજનું ઉખાણું....ચતુર કરો વિચાર... આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરારી સુવિચાર મેળાવા અમારી વેબ્ની મુલાકાત લેતા રહો..

કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઇએ કેમ કે...

ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

આજનું ઉખાણું | ચતુર કરો વિચાર | અબૂકલું ઢબૂકલું, લીલું લીલું માટલું

આજનું ઉખાણું....ચતુર કરો વિચાર... આવા જ ઉખાણા અને પ્રેરણાત્મક ગુજરાતી સુવિચાર મેળવા અમારી વેબની મુલાકાત લેતા રહો ..

દિલ દોરવું બહુ સહેલું છે સાહેબ કોઇનું દિલ જીતવું અઘરૂં છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં, એટલા માટે નાના માણસને નાનો ના સમજો,

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...

આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....

સાહેબ દરેકની સામે જિંદગી પડી છે, કોઇક જ તેને ઊભી કરે છે....

આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો અને અમારી વેબની મૂલાકાત લેતા રહો..

માણસની માત્ર એક સફળતા તેની બધી જ જૂની નિષ્ફળતાઓની કિંમત ચૂકવી દે છે.

આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો... અને અમારી વેબની મૂલાકાત લેતા રહો..

તે કોઇનું કંઇક ખોટું લીધું એટલે તારું કોઇ લઈ જવાનું આ સિદ્ધાંત છે આ પૃથ્વી પર...ખોટું કરીને કોઇ મોટું થયું નથી અને થશે પણ નહી.

આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો... ..

જે વ્યક્તિ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે તેને પછી...

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

વિશાળ દરિયાના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો...

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

હસ્તરેખામાં નહીં પણ હોંસલામાં અને કુંડળીમાં નહી પણ કાંડાના કૌવતમાં નસીબ લખાયેલું હોય છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

ઋગ્વેદનું કહે છે अयं हस्तो में भगवानयं એટલે કે મારા બે હાથ જ મને સાચી સુખ-સમૃદ્ધી આપાવી શકશે.

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

એક મિનિટમાં જીવન બદલાતું નથી પરંતુ એક મિનિટમાં વિચારીને લીધેલો નિર્ણય આખું જીવન બદલવાની ક્ષમતા રાખે છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

પોતાના માટે "રીયલ" બની જાવ બીજાના માટે આપો આપ "રોયલ" બની જશો

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

જો કોઇ વ્યક્તિ તેને જરૂર હોય ત્યારે જ યાદ કરે છે તો તેનું ખોટું ન લગાડો કેમ કે,

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

મોટા માણસ બનવું સારી વાત છે પણ સારો માણસ બનવું ખૂબ મોટી વાત છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

જો Plan A કામ ન કરે તો કાંઇ વાંધો નહી ૨૫ બીજા Letters બાકી છે તેને Try કરો

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

કોઈની મદદ કરવાની હરીફાઈમાં દોડજો, જીતી જશો, કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગે છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

માણસ હમેંશા વિચારે છે કે ભગવાન છે કે નહિં !??

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

ઘરની બાંધણી ભલે ભવ્ય હોય પણ તે ઘરના સભ્યોની લાગણી જો શૂન્ય હોય તો...

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

નબળું મેનેજમેન્ટ સાચા કર્મચારીઓનું મૂલ્ય નથી સમજી શકતું

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

માણસ પોતાની નજરમાં સાચો હોવો જોઈએ દુનિયા તો ભગવાનને પણ ખોટા સાબિત કરે છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સાહેબ દરેકની સામે જીદગી પડી છે કોઇક જ તેને ઊભી કરી શકે છે

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો ..

તકનું તો ભાઈ આવું જ છે, બીજી વાર મળે અને ન પણ મળે...!!

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

બધા કહે છે કામ હોય તો યાદ કરજો સાહેબ...

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય

આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..

સુખી જીવન માટેના બે જ નિયમ...