જમ્મુ-કાશ્મીર વિશેષાંક

સરહદ વળી કેટલા પ્રકારની હોય? એક રાજ્ય, અનેક સરહદ

સરહદ વળી કેટલા પ્રકારની હોય? એ સવાલનો જવાબ સમજવા કાશ્મીરની સરહદો સમજવી પડશે. અહીં ચાર પ્રકારની સરહદ છે...

કાશ્મીરની ભૂગોળ જમ્મુ-કાશ્મીર-લદ્દાખની `જમીની' હકીકત

હમણાં સુધી જમ્મુ-કાશ્મીર લદ્દાખ સાથે એક રાજ્ય હતું. એક રાજ્ય હોવા છતાં ભૌગોલિક રીતે તેના ૩ ભાગ હતા. હવે એ ત્રણમાંથી લદ્દાખને તો અલગ કરી દેવાયું છે. જમ્મુ-કાશ્મીર બન્ને ભેગાં છે, પરંતુ ભૂગોળ અને સંસ્કૃતિની રીતે એકબીજાથી અલગ પડે છે. અહીં જમીની હકીકત એટલે જમ્મુ-કાશ્મીર-લદ્દાખની ભૂગોળની કથા પ્રસ્તુત છે.....

કાશ્મીરી પંડિતોની વ્યથા-કથા | ૩૨ વર્ષ બાદ શરણાર્થી કાશ્મીરીઓને મળી નાગરિકતા

૨૩મી જાન્યુઆરી, ૧૯૯૦ની એ કાળીડિબાંગ રાત, જ્યારે સમગ્ર કાશ્મીર ઠડીથી ઠુઠવાઈ રહ્યું હતું, મસ્જિદોમાંથી ધમકીઓ તોપગોળાની જેમ છૂટતી હતી કે કાશ્મીર છોડી દો, નીકળી જાવ, ભાગી જાઓ આવા ભયંકર અવાજો તન-મનને ધ્રુજાવી દેતા હતા...

કાશ્મીરના ભારત સાથેના વિલીનીકરણમાં રા.સ્વ.સંઘના પ. પૂ. શ્રી ગુરુજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

મહારાજા હરિસિંહે કહ્યું, પંડિત નહેરુનો આગ્રહ છે કે કાશ્મીરનું વિલિનીકરણ કરતાં પહેલાં શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરીને કાશ્મીરનું શાસન એમને સોંપી દેવામાં આવે...

જમ્મુ-કાશ્મીરની સુરક્ષામાં સંઘ પરિવારનું યોગદાન

જાસૂસીથી માંડીને સશસ્ત્ર મોરચા સુધીની જવાબદારી સ્વયંસેવકોએ નિભાવી, ૨૦૦થી વધુ સ્વયંસેવકોને એકત્ર કરી બાદામી બાગ છાવણીમાં તેમને બંદૂક ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તે પછી પણ તેમને શ્રીનગરના વિભિન્ન સ્થળોએ તૈનાત કરી દેવામાં આવ્યા. ..

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦નો ઉદય અને અસ્ત । વાંચો માત્ર ૨ મિનિટમાં...

દરઅસલ ૩૭૦મી કલમ, પંડિત જવાહરલાલ નહેરુ, માઉન્ટબેટન દપતીના સંયુક્ત ષડયંત્રની નીપજ છે. માઉન્ટબેટન દપતી પૂરું કાશ્મીર પાક.ને સોંપી દેવા માટે રાજી હતું. ..

કેસર - ક્યારી કાશ્મીરના અપ્રતિમ રખવૈયાઓને કૃતજ્ઞ રાષ્ટની આદરાંજલિ!

કેન્દ્રની ભાજપા સરકારે કલમ ૩૭૦ અને ૩૫એ દૂર કરીને - કેસરક્યારી-કાશ્મીરના ઉપર્યુક્ત અપ્રતિમ રખવૈયાઓ પ્રત્યે કૃતજ્ઞ રાષ્ટની આદરાંજલિ રૂપ સ્વાગતાર્હ કામગીરી બજાવી છે. જેને સુઢ કરવી રહી.....

જમ્મુ-કાશ્મીર સમસ્યા જવાહરલાલ નહેરુથી માંડી નરેન્દ્ર મોદી સુધી...

જમ્મુ-કાશ્મીરની ગૂંચ જાતે જ પાડ્યા પછી તેને ઉકેલવા આ દેશની પ્રત્યેક સરકારોએ પ્રયત્નો કર્યા છે. પણ દેશહિતની દૃષ્ટિએ મક્કમ નિર્ણયો લેવાની ક્ષમતા ન હોવાના કારણે ગૂંચ ઉકેલવી તો બાજુમાં રહી બલ્કે અલગાવવાદીઓના હોંસલા બુલંદ થતા ગયા છે...

જમ્મુ-કાશ્મીર અને આચાર્ય અભિનવ ગુપ્તને ઓળખીએ

આચાર્ય અભિનવ ગુપ્ત ભારતના એક મહાન દાર્શનિક અને સાહિત્ય સમીક્ષક હતા. કૌરવ-પાંડવ યુદ્ધને તેઓએ વિદ્યા-અવિદ્યાના યુદ્ધ તરીકે પ્રસ્તુત કર્યું છે...

હાલ કાશ્મીરનું તે સ્થળ શંકરાચાર્ય મંદિરના નામે ઓળખાય છે

ચિદવિલાસીયા આલેખ અનુસાર શંકરાચાર્યજીએ મંડન મિશ્રની સાથે વાદ-વિવાદ પણ અહીં જ કર્યો હતો..

અથ શ્રી કાશ્મીર ઇતિહાસ કથા...

મહાભારત કાળથી આરંભાયેલા કાશ્મીરના ભવ્ય અને ગૌરવમય ઇતિહાસના અંતિમ ચરણમાં ઝનૂની અને અત્યાચારી હાજી કરીમખાન, અસદ ખાન અને જબ્બારખાન એ ત્રણ અત્યાચારીઓએ હિન્દુઓ ઉપર અસહ્ય અત્યાચારો કર્યા હતા...