મહાત્મા ગાંધી વિશેષ

ગાંધી અને સરદાર સંબંધોનું એક વિરલ વ્યાકરણ

ગાંધીજી સાથે જોડાયેલા સરદાર તમામ કોંગ્રેસીઓમાં સૌૈથી સાદા, સંયમી, ત્યાગી, નીડર અને કુશળ સંગઠક સાબિત થયા...

સેક્યુલરિઝમ - ગાંધીનું અને નહેરુનું - ગુણવંત શાહ

ભારતમાં ‘સેક્યુલરિઝમ’ શબ્દ એટલી હદે પ્રદૂષિત થયો છે કે સાચા સેક્યુલરિઝમને દીવો લઈને શોધવા જવું પડે તેમ છે. ખાસ યાદ રાખવા જેવું છે કે ભારતની લગભગ ૯૯ ટકા પ્રજા આસ્તિક છે. હિંદુ નાસ્તિક હોય તોય ‘હિંદુ’ મટી નથી જતો..

કસ્તૂરબા સત્યના પ્રયોગોના તાપમાં ખીલેલ કમળ

કસ્તૂર તેમની પત્ની માત્ર નહોતાં. બાપુના મતે તેઓ તેમના આજીવન વફાદાર સાથી, સેવક, પત્ની તેમજ માતા પણ હતાં...

ચાલો, ગાંધીને ફરીથી શોધીએ

નમસ્તે, મિ. ગાંધી, હું આઇન્સ્ટાઈનના આપના વિશેના વિચારો વાંચતો હતો એટલે મિ. કિંગને વિનંતી કરી કે આપણે મિ. ગાંધીને મળીએ તો ? એમણે હા પાડી એટલે આ મીટિંગ શક્ય બની છે, વેલકમ, સર.....

આંધી મેં ભી જલતી રહી, ગાંધી તેરી મશાલ

હું હિંસાનો વિરોધી છું અને કાયરતાનો પણ... વ્યક્તિગત રીતે હું શસ્ત્રમાત્રનો વિરોધી છું. હું શસ્ત્ર નહીં પણ શાસ્ત્રનો માણસ છું...

ગાંધીજી અને ભગતસિંહ સમજ અને ગેરસમજ

ભગતસિંહે મને કહેલું, ચિંતા ન કરો. મને ખુમારીથી મરવા દો. તમે તમારા જનરલ (સેનાપતિ) ગાંધીના સમર્થનમાં રહો. ત્યારે તમે એક દિવસે દેશ માટે સ્વતંત્રતા મેળવી શકશો !..

મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત વૈશ્વિક મહાનૂભાવો

આ આખું વર્ષ હવે ગાંધીની ૧૫૦મી જન્મજયંતી તરીકે ઉજવાશે આવા સમયે આવો જાણીએ કે માત્ર ભારતના જ લોકો નહિ પણ વિદેશની મહાન હસ્તીઓ પણ ગાંધી વિચારથી પ્રભાવિત થઈ હતી ..