સંબંધ સારા રાખવા હોય તો આટલું યાદ રાખો

મીઠું બોલો...

સૌને માન આપો...

કાટાક્ષમાં ન બોલો...

ખોટી દલીલ ન કરો...

અવગુણને અવગણો...

નિંદાથી દૂર રહો...

ગુસ્સો ન કરો...

શીતલ બોલો...