જીવનમાં શાંતિ જોઇએ તો આટલું કરો
૧. પાપ લાગે એવું કમાવું નહીં
૨. માંદા પડાય એવું ખાવું નહીં
૩. દેવું થાય એવો ખર્ચો કરવો નહીં
૪. લડાઈ થાય એવું બોલવું નહીં
૫. મન દુભાય એવું કાર્ય કરવું નહીં
૬. દેખા-દેખી અને દેખાડામાં પડવું નહીં
૭. કોઇની સાથે પોતાની તુલના કરવી નહીં
૮. જે છે તેનો સ્વીકાર કરી જીવન જીવવું