૧. ભારતની તેજસ્વિની સાવંતે કયા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો ?
(એ) ચેસ (બી) બોક્સિગં
(સી) શૂટિંગ (ડી) બેડમિન્ટન
૨. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ડિવિલિયર્સ કેટલા બોલમાં ફાસ્ટેસ્ટ વન-ડે સદીનો રેકોર્ડ ધરાવે છે ?
(એ) ૨૯ (બી) ૩૧
(સી) ૩૩ (ડી) ૨૭
૩. દુનિયાની સૌથી વેલ્યુએબલ ફૂટબોલ ક્લબ કઈ છે ?
(એ) માનચેસ્ટર યુનાઈટેડ (બી) રિયલ મેડ્રિક
(સી) બાર્સેલોના (ડી) માનચેસ્ટર સિટી
૪. જેની વચ્ચે આધાર નથી એવું વિશ્ર્વનું સૌથી ઊંચું ફેરિસ વ્હિલ કયાં આવ્યું છે ?
(એ) લાસવેગાસ (બી) ચીન
(સી) લંડન (ડી) સિંગાપોર
૫. અભિનેતા સંજય દત્તની બાયોપિક ‘સંજુ’માં સંજય દત્તનો રોલ કોણે કર્યો છે ?
(એ) સલમાન ખાન (બી) અક્ષય કુમાર
(સી) રણબીર (ડી) આમિર ખાન
૬. કયા દેશમાં વડાપ્રધાન તરીકે પક્ષોના કોઈ નેતા નહીં પણ લો પ્રોફેસર ગ્યુસેપ કોન્ટેની પસંદગી કરવામાં આવી છે ?
(એ) સ્પેન (બી) સ્વિટ્ઝર્લેન્ડ
(સી) ઇટાલી (ડી) ઓસ્ટ્રિયા
૭. હેલો કિટી થીમ ધરાવતી ટ્રેન કયાં શ કરવામાં આવી છે ?
(એ) જાપાન (બી) ફ્રાન્સ
(સી) ચીન (ડી) રશિયા
૮. કયા દેશમાં હમણાં જ મહિલાઓને પ્રથમ વખત ગર્ભપાતનો અધિકાર મળ્યો ?
(એ) સ્વિડન (બી) આયર્લેન્ડ
(સી) નેધરલેન્ડ (ડી) આઈલેન્ડ
૯. ચેમ્પિયન લીગમાં ૪૧ વર્ષ પછી કઈ ટીમે ટાઈટલ જીતવાની હેટ્રિક નોંધાવી ?
(એ) લિવરપુલ (બી) બાયર્ન મ્યુનિચ
(સી) રિયલ મેડ્રિડ (ડી) માનચેસ્ટર સિટી
૧૦. થોમસ કપ કઈ રમત માટે આપવામાં આવે છે ?
(એ) બિલિયર્ડસ (બી) સ્કવોશ
(સી) ફૂટબોલ (ડી) બેડમિન્ટન
જવાબ : (૧) સી (૨) બી (૩) એ (૪) બી (૫) ડી (૬) સી (૭) એ (૮) બી (૯) સી (૧૦) ડી