મંદિરમાં ઘંટ કેમ હોય છે? નખ રાત્રે કેમ ન કપાય? ઘર કે દુકાનની બહાર લીંબુ મરચા કેમ લટકાવાય છે? જાણો આ પાછળનું વિજ્ઞાન…

    ૦૪-જૂન-૨૦૧૯   

 
અંધશ્રધ્ધા અને શ્રધ્ધામાં ફરક જોય છે. ઘણીવાર એવું થયું હોય છે કે બધા કરતા હોય એટલે એ ક્રિયા આપણે પણ જોયા,જાણ્યા, સમજ્યા વિના કરતા હોઇએ છીએ. મંદિરમાં જઈને કોઇએ ઘંટ વગાડ્યો એટલે આપણે પણ એ જ કર્યુ. તમને એ જાણવાની કોશિશ કરી કે મંદિરમાં ઘંટ કેમ મૂકાય છે, ભક્તો તેને કેમ વગાડે છે? આવી તો અનેક માન્યતા છે પણ આપણને તેની પાછળની હકીકત જાણતા નથી. આવો આજે આવીજ કેટલીક માન્યતા પાછળની કેટલીક હકીકત જાણવાની કોશિશ કરીએ…