નિરીક્ષણનું મહત્ત્વ | કોઇ પણ કામ વિચારીને કેમ કરવું જોઇએ?વાર્તાનો સાર એટલો જ છે કે, ધ્યાન દઈને અવલોકન-નિરીક્ષણ કરવામાં આવે અને તેનું મનન કરી વિચારીને નિર્ણય લેવામાં આવે તો નિર્ણય અને તેનાથી થતું કાર્ય બન્ને સુપેરે સિદ્ધ થાય...
Fake vaccine | ચીનના આ વ્યક્તિએ પાણી અને મીઠામાંથી આ રીતે બનાવી કોરોનાની નકલી રસી વેક્સિનકોંગ નામના વ્યક્તિએ સલાઇન અને મિનરલ વોટરના મિશ્રણને કોરોના વેક્સિન કહી તેના ૫૮૦૦૦ ડોજ બનાવ્યા અને .....
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે દેશના પ્રતિભાશાળી યુવાનોની વાત તમને પ્રેરણા આપશેમલ્ટીટેલેન્ટેડ અને નોખા-અનોખા યુવાનોની આજે ભારતમાં કમી નથી. હજ્જારો - યુવાનોએ પોતાની પ્રતિભા થકી ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમાંના કેટલાકની જિંદગી વિશે જાણીએ...!..
કોરોના દૂર રાખવા આપણી રોગપ્રતિકારક શકિત વધારવા આટલું કરો!કોરોના કેવી રીતે મટશે તેના માટે વિશ્વભરના માધાંતાઓ કામે લાગી ગયા છે, અહિંયા કોરોના મટાડવાની કોઇ વાત નથી..
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા રા.સ્વ. સંઘના ૧૫ લાખ સ્વયંસેવકો સક્રિય થશે । અરૂણકુમારરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું સમયની ઉપલબ્ધતા, રસનો વિષય, ક્ષમતાના સંદર્ભે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૧૫ લાખ સ્વયંસેવકો સાથે ચર્ચા થઈ હતી. ..
થપ્પડ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે…ટ્રેલર જોશો તો ફિલ્મ જોયા વગર નહી રહી શકો! ઉસ એક થપ્પડ સે મુજે વો સારી અનફેયર ચીજે સાફ-સાફ દિખને લગ ગઈ, જિન્હે મૈં અનદેખા કરકે મૂવ ઑન કરતી જા રહી થી..
સોશિયલ મીડિયા પર રા.સ્વ. સંઘને ફેક પોસ્ટ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર કોણ રચી રહ્યું છે?!કેટલાક શરારતી તત્વો દ્વારા “નયા ભારતીય સંવિધાન” નામની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંઘના સરસંઘચાલકજીના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ..
પતંગ ઉત્સવ જોવા આવ્યા હોય તો બાજુમાં જ છે અમદાવાદનું અદભુત કાઇટ મ્યુઝિયમ, જોઇ લોમુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રીના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે...
શિવાજીનો સાચો સાથી - તાનાજી માલૂસરેની આખી કહાની અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે શિવાજી બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !..
સાબરમતી રિવરફ્રન્ટની જેમ જ અમે લોનાવાલામાં ઇન્દ્રાયની રિવરફ્રન્ટ બનાવવા માંગીએ છીએતમને ખબર છે ? લોનાવાલાની ૬૦ ટકા સુવિધાઓ ગુજરાતીને ધ્યાનમાં રાખી આપોઆપ વિકસી છે..
સરકારી કર્મચારી તમારી પાસે તમારા ઘરે જાણકારી લેવા આવે તો તેને ખોટી જાણકારી આપો - અરૂંધતિતમને જણાવી દઈએ કે રંગા અને બિલ્લા બન્ને સીરિયલ અપરાધી હતા. ૧૯૭૮માં દિલ્લીમાં સંજય ચોપડા અને ગીતાનું અપહરણ કરી આ રંગા અને બિલ્લાએ તેમની હત્યા કરી હતી...
જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વાજપેયીજીને રાજકારણના ભીષ્મ પિતામહ ગણાવ્યાજ્યારે મનમોહનસિંહે વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યા । નવાઝ શરીફને ફોન પર વાજપેયીએ ઝાટક્યા । વિદેશી મંચો પર હીન્દીમાં ભાષણો આપ્યા..
CABના અમલની પૂર્વે પણ રા. સ્વ. સંઘે મુસ્લિમ રાષ્ટોમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ભારતની સરકારોને ચેતવી હતીષ્ટીય સ્વયંસેવક સંઘે, હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે ભારત સરકારનું ધ્યાન તો દાયકાઓ પૂર્વે દોર્યું હતું. પ્રસ્તુત છે શરણાર્થીઓના સંબંધમાં રા. સ્વ. સંઘ દ્વારા થયેલા ઠરાવોના અંશો ઉપર દૃષ્ટિપાત.....
શ્રીમદ ભગવદગીતા દ્વારા જીવન અને બિઝનેસને સફળ બનાવીએબિઝનેસને અને જીવનને સફળ બનાવવાના પાઠ શ્રીમદ ભગવદ- ગીતામાં છે. તેની થોડી ચર્ચા કરીએ...
વિશ્ર્વશાંતિ વિશ્ર્વને કેટલામાં પડે છે? આંકડો વાંચશો તો ચોંકી જશો!!એકલું રાષ્ટ્રસંઘ દુનિયાને શાંત રાખવા વર્ષે સાડા પાંચ અબજ ડૉલર ખર્ચે છે. માત્ર એક વર્ષમાં દુનિયાના દેશોએ ૪૨૦ અબજ ડોલરના હથિયાર ખરીદ્યા છે જેમાં અમેરિકાએ ૨૪૨ અરબ ડોલરના હથિયાર ખરેદ્યા છે...
અમદાવાદની ટ્રાફિક પોલિસે ૧૦ લાખનો મેમો ફાડ્યો, નિયમ તોડનારે દંડ ભરી પણ દીધોટ્રાફિક પોલિસે તેના પર ૯ લાખ ૮૦ હજારનો દંડ ફટકારી દીધો. ..
હિન્દુ જનજાગૃતી સમિતીએ સલમાન ખાનના “દબંગ - ૩”ના આ ગીત પર આપત્તી દર્શાવી છે…હિન્દુ જનજાગૃતિ સમિતીએ આપત્તિ દર્શાવી કે સાધુ-સન્યાસી આ રીતે ડાંસ ન કરી શકે. તેઓ આવો ડાંસ પણ કરતા નથી. આમા હિન્દુ ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે. ..
પાકિસ્તાનીઓ સમજે કે તેમની અને ભારતની સાંસ્કૃતિક વિરાસત એક જ છે : ડો. તાહિર`ભારતની સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિ પર સર્વસ્વીકૃત ચુકાદો આપી સાબિત કરી દીધું છે સત્ય શું છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ નાબૂદ કરી અગાઉ જે અશક્ય લાગતું હતું તેને શક્ય કરી બતાવ્યું છે' આ શબ્દો છે મૂળ પાકિસ્તાની અને હાલ કેનેડામાં રહેતા ..
દેશભરમાંથી આવેલા ૮૫૨ શિક્ષાર્થીઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)ની શરૂઆતઆ વિશેષ વર્ગમાં સંપૂર્ણ દેશમાંથી ૪૦ થી ૬૫ વર્ષના 852 શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે. ..
તુલસીના લાભ વિશે જાણશો તો રોજ તુલસીના પાન ખાતા થઈ જશોતુલસીના પાન ખાવાથી અનેક પ્રકારના રોગ મટી શકે છે. વાંચો..
ગુજરાત સરકારનો નિર્ણય આગામી 20 નવેમ્બરથી 16 ચેકપોસ્ટ નાબૂદ, આ રહી એ ૧૬ ચેકપોસ્ટઆ ઉપરાંત વાહન ચાલકો ટેક્સ અને ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે..
યે ભેદભાવ ક્યું? રાજ્યપાલે ભાજપને ૪૮ અને શિવસેનાને ૨૪ કલાક કેમ આપ્યા? સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના!સાંજ સુધીમાં ખબર પડી જશે કે મહારાષ્ટ્રમાં કોઇની સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે. હાલની સ્થિતિ પરથી તો રાષ્ટ્રપતિ શાસન લાગે તેવું દેખાઈ રહ્યું છે...
યાદ રાખજો સાહેબ સારા દિવસો બેઠા બેઠા નથી આવતા...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
અયોધ્યા – માત્ર વિવાદ માટે જ નહી પણ આમની મિત્રતા માટે પણ યાદ રખાશેએકબીજાની વિરુદ્ધ કોર્ટમાં કેસ લડવા આ મિત્રો ઘણીવાર એક રીક્ષામાં જતા અયોધ્યાના લોકોએ જોયા છે..
કોઈ પણ કોર્સ કર્યા વગર અંગ્રેજી બોલતા, લખતા શીખવું છે? આટલું કરો!હંમેશાં યાદ રાખો. અંગ્રેજી એક ભાષા છે સૌથી પહેલા સમય આપો. અને આટલા સૂચનોને અનૂસરો, બે જ મહિનામા ફરક અંગ્રેજીમાં તમારો આત્મવિશ્વાસ વધી જશે..
થર્ડ એમ્પાયરે આઉટનું બટન દબાયુ પણ સાઈડ સ્ક્રિન પર નોટ આઉટ લખેલું આવ્યું પછી શું થયું જુવો વીડિઓથયું એવું કે થર્ડ એમ્પાયરે તો આઉટ જ આપ્યો હતો પણ સ્ક્રીનની ગરબરડના કારણે આઉટને બદલે નોટ આઉટ લખેલું આવી ગયું…..
સફળ થવું હોય તો લોકોનું વિચાર્યા વગર કામ કરવાનું શરૂ કરી દો...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
મુશ્કેલીઓ સફળતાના અનેક માર્ગ ખોલી દેતી હોય છે...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
૧૬ વર્ષ પછી ગુજરાત માટે રાષ્ટ્રપતિએ આ કાયદાને મજૂરી આપી છે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશેરાજ્ય સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠિત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતા કરીને જે પ્રયાસો થઇ રહ્યા છે. તેને આ કાયદાથી પૂરતું બળ મળશે અને રાજ્યની સુરક્ષા સાથે નાગરિકોને વધુ સલામતી પ્રાપ્ત થશે...
બુશરા બીબીના જીને (ભૂત) ઈમરાનને વડાપ્રધાન બનાવ્યા ? પાકિસ્તાની મીડિયા!બુશરા ભેદી કેરેક્ટર છે તેથી પાકિસ્તાનીઓને રસ પડી જાય છે. ઈમરાન ખાન તેનો ફાયદો લઈ રહ્યા છે...
નરેન્દ્ર મોદી અને જિનપિંગે જે મહાકાય પથ્થર નીચે ફોટો પડાવ્યો તે પથ્થરનું રહસ્ય જાણવા જેવું છેઆ પથ્થરની ઊંચાઈ ૨૦ ફૂટ છે અને પહોંળાઈ ૫ મીટર (૧૬.૪ ફૂટ)ની છે. આ પથ્થરનું વજન લગભગ ૨૫૦ ટન જેટલું છે...
ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિ.મી લાંબી બનશે લીલી દિવાલ । સમજો સરળ ભાષામાંસરળ ભાષામાં સમજવું હોય તો ગુજરાતથી દિલ્લી સુધીનું ૧૪૦૦ કિલોમીટર લાંબુ અને ૫ કિલોમીટર પહોળું લીલુછમ જંગલ તૈયાર થવા જઈ રહ્યું છે...
લંડનની કોર્ટે પાકિસ્તાનને કહી દીધું છે કે હૈદરાબાદના નિજામની ૩૦૬ કરોડની સંપત્તિ ભારતની છેલંડનની કોર્ટમાં છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા કેસમાં ભારત અને હૈદરાબાદના નિજામના વંશજોને મળી જીત, આ જીત પછી ભારતને લંડનની નેટવેસ્ટ બેંકમાં જમા થયેલા ૩૦૬ કરોડ રૂપિયા મળી શકે છે..
હાઉડી મોદી કાર્યક્રમને સંક્ષિપ્તમાં વાંચો…નરેન્દ્ર મોદીએ, ટ્રમ્પે શું કહ્યું? વાંચો માત્ર બે મિનિટમાં… “છેલ્લા પાંચ વર્ષોમાં, 130 કરોડ ભારતીયોએ એવી વસ્તુઓ પ્રાપ્ત કરી છે કે જેમની કલ્પના કોઇપણ કરી શકે તેમ નહોતું. અમારું લક્ષ્ય ઊંચું છે અને અમે તે ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત પણ કરી રહ્યા છીએ.” ..
પાથેય । ‘પિતાજી, ભગવાન તમને જોઈ રહ્યો છે. કારણ કે તમે જ મને કહ્યું હતું કે...ક્યારેક ક્યારેક અબૂધ બાળકો આપણને એવી વાત શીખવી જાય છે, જે મોટા મોટા સંતો પણ શીખવી શકતા નથી...
સંબંધોને સચવાનું આપણે બંધ કરી દેવું જોઇએ કેમ કે તે સાચવવાના ન હોય નિભાવવાના હોય...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
આજની ટૂંકી વાર્તા । ગાયની માટી | એક સરસ બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । ગાયની માટી । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો....
સિનેમામાં ભારતીયતાને પ્રોત્સાહન આપવાનો એક અનોખો પ્રયાસ હવે અમદાવાદમાં યોજાવાનો છેભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2020 દરમિયાન અમદાવાદમાં તૃતીય ચિત્ર ભારતી ફિલ્મોત્સવના આયોજનની જાહેરાત કરવામાં આવી છે...
સફળતાની એક જ ચાવી છે પોતાની જાત પર પહેલા વિશ્વાસ કરો પછી જુવોગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
મોબ લિંચિંગ્સ પર ૪૯ હસ્તીઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો હવે બીજી ૬૧ હસ્તીઓએ પેલી ૪૯ હસ્તીઓ માટે વડાપ્રધાને પત્ર લખ્યો છેઆ ૬૧ હસ્તીઓમાં પ્રસૂન જોશી, સોનલ માનસિંહ, કંગના રનૌત, વિશ્વ મોહન ભટ્ટ, વિવેક અગ્નિહોત્રી, આશોક પંડિત, મધુર ભંડારકર, માલિની અવસ્થી અને પલ્લવી જોશી જેવા લોકો સામિલ છે. ..
આપણે ચાંદ પર પહોંચી રહ્યા છીએ અને પીરાણાનો આ કચરાનો ડુંગર પણ ચાંદ તરફ આગળ વધી રહ્યો છે. કોઇ તો રોકો?!અમદાવાદમાં કદચ ૨૦૦ ફૂટ ઊંચી ઇમારત બનાવવાની મંજૂરી હજી સુધી નહી અપાઈ હોય પણ અહી ૨૦૦ ફૂટ ઊંચો કચરાનો પહાડ જરૂર બની ગયો છે. જેને લોકો હવે “માઉન્ટ પીરાણા” ના હુલામણા નામથી પણ ઓળખે છે. ..
તમારી પ્રતિમા ક્યાં છે ? સિકંદરનો આ જવાબ સાંભળવા જેવો છેમારી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે અને બાદમાં આવનારી પેઢી એ પ્રશ્ર્ન કરે કે આ પ્રતિમા કોની છે ? તેના કરતાં હું.....
એવું નથી હોતું કે જે મિત્ર નાનપણમાં મળે એજ પાક્કો મિત્ર હોય પણ...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
લખનૌનો આ શાકભાજીવાળા પાસે બધા સંસ્કૃતમાં શાકભાજી માંગે છેતો હવે તમે ક્યારે ટ્રાય કરશો સંસ્કૃત જેવી રસાળ અને વિશાળ ભાષાને શીખવાની ?..
ગુજરાતના સામાન્ય પરિવારની દિકરીએ યુરોપમાં બીજી એક નવી સિદ્ધી હાંસલ કરી છેસરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલીએથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ..
મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપની દરકે મેચમાં સંકેત આપી રહ્યો છે કે તે હવે નિવૃત્ત થવાનો છેતેને નજીકથી જાણનારા કહે છે કે ધોની વર્લ્ડ કપની દરેક મેચમાં સંકેટ આપી રહ્યો છે કે હવે તે નિવૃત્ત થવાનો છે...
ભારત-બાંગ્લાદેશની મેચ બાદ વિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ વિશે મજાની વાત કરી છેવિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, બુમરાહ અને બાંગ્લાદેશની આક્રમકતા વિશે ઘણી બધી વાત કરી. તો આવો જાણીએ…..
માત્ર ૧૬ મિનિટ પસાર થઈ ગઈ હોત તો કલ્પના આપણી સાથે હોત…તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” - કલ્પના ચાવલા..
ભૂજિયો કોઠો | જામનગરથી કચ્છનું ભુજ શહેર જોવું હોય તો આ કોઠા પર જવાતુ...ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે...
સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે. તેનાથી ભુખ તો મટી જાય છે પણ તે સ્વાદિષ્ટ લાગતી નથીઆવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..
જે સાંભળ્યું હોય તેને માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી!!આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..
માત્ર ૧ મિનિટ । દુઃખ કોને નથી? । એક બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । દુઃખ કોને નથી? । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..
પુણ્યતિથિ । ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જુસ્સો - ઝનૂન અને જોમઆવનારી પેઢી કદાચ એ માનવા પણ તૈયાર નહીં થાય કે એક બ્રાહ્મણની દીકરી આટલી ટૂંકી વયમાં આવું પરાક્રમ કરી જાય !..
ઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન કેવી રીતે બની ગયા? જીવન પ્રેરણાત્મક છેઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન બન્યા તે ભારતની લોકશાહીનો ચમત્કાર છે. ૬૪ વર્ષના સારંગી સુદામા જેવું જીવન જીવે છે. તેમનું જીવન પ્રેરણાત્મક છે..
આજે એ ક્રાંતિકારીની જન્મતિથિ છે જેણે પોતાના સાથીઓના સહારે અંગ્રેજોની ટ્રેન લૂટી લીધી હતીસરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. આ ગીત યાદ છે ને? આ લખનાર રામ પ્રસાદ બિસ્મિલની આજે જન્મજયંતિ છે. ..
સંબંધોને હુંફાળા રાખવાની ૧૧ પાવરફૂલ ટીપ્સ તમારે જાણવી જોઇએઘણી વાર નાની નાની વાતો મોટી બનીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે. અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જે સમજવા જેવી છે..
હિન્દુ સસ્કૃતિ વિશે જાણવા જેવું । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમાંઆ જાણવા જેવું છે. તમને ખબર છે કે અપણા ચાર ચાર વેદો અને ૧૮ પુરાણો છે. આ ખબર હશે પણ તે કયા કયા છે? જાણો માત્ર ૨ મિનિટમાં.....
5th june World Environment Day - એવું એક ગામ જ્યાં દીકરીના જન્મ સાથે 10 વૃક્ષનો પણ જન્મ થાય છે...5 જૂન, વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે વિશ્ર્વને હરિયાળીનો સંદેશ આપતું એક ગામની વાત. સમાયિક ડાઉન ટુ અર્થ લખે છે કે આ ગામ દીકરી અને વૃક્ષોનું ગામ છે. કન્યાભ્રૂણ હત્યા અને પર્યાવરણની સમસ્યા એક પરંપરાથી દૂર થઈ...
મંદિરમાં ઘંટ કેમ હોય છે? નખ રાત્રે કેમ ન કપાય? ઘર કે દુકાનની બહાર લીંબુ મરચા કેમ લટકાવાય છે? જાણો આ પાછળનું વિજ્ઞાન…મંદિરમાં ઘંટ કેમ મૂકાય છે, ભક્તો તેને કેમ વગાડે છે? આવી તો અનેક માન્યતા છે પણ આપણને તેની પાછળની હકીકત જાણતા નથી. આવો આજે આવીજ કેટલીક માન્યતા પાછળની કેટલીક હકીકત જાણવાની કોશિશ કરીએ…..
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
VIDEO : આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધી આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધીવિશ્વના અનેક દેશો ૧ જૂને World Milk Day એટલે વિશ્વ દૂધ દિવસ ઉજવે છે. ૨૦૦૧માં યુનેસ્કોનુ ધ્યાન આ તરફ ગયું અને તેણે પણ ૧ જૂનને વિશ્વ દૂધ દિવસ જાહેર ..
ભાજપનો સાથ આપ્યો એટલે કેરળમાં CPMના કાર્યકર્તાઓએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું, ભાજપના કાર્યકર્તાઓએ બોરવેલ બનાવી આપ્યો કેરળમાં સરકાર CPMની છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ CPMના કાર્યકર્તાઓએ પલક્ક્ડ સંસદીય વિસ્તારમાં ૭૦ વર્ષના વૃદ્ધ નારાયણકુટ્ટી દંપતિના ઘરમાં પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. આવું CPMના કાર્યકર્તાઓએ કેમ કર્યું ? આ પ્રશ્ન થાય. પણ ..
વર્લ્ડ કપમાં જેની ઘાતક બોલિંગની ચર્ચા છે તેને ઇશાંત શર્માની બોલિંગ ગમે છે એક ખેલાડી છે જેને ઇગ્લેન્ડની વર્લ્ડકપ ટીમમાં જગ્યા મળી છે.વર્લ્ડ કપ પહેલા જ તેની ઘાતક બોલિંગની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જેનું નામ છે જોફ્રા આર્ચર. બીજો એક ખેલાડી છે, ભારતનો ફાસ્ટ બોલર છે, ભારતની વર્લ્ડકપ ટીમમાં તેને સ્થાન પણ મળ્યું નથી. નામ ..
માત્ર ચાર મહીનામાં જ સાબરમતીને સ્વચ્છ કરવામાં આવશે – વિજય નહેરા અમદાવાદના મેયર બિજલ પટેલ અને મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ આજે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે માત્ર ચાર મહીનામાં ચાર ચરણમાં કામ કરી સાબરમતી નદીને એકદમ સ્વચ્છ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં છેલ્લા ..
નરેન્દ્ર મોદી સરકારને નવેમ્બર ૨૦૨૦ સુધીમાં રાજ્યસભા પણ બહુમતી મળી જશે : રીપોર્ટ નવેમ્બર ૨૦૨૦ પછી નરેન્દ્ર મોદી જે કરવું હશે તે કરી શકશેલોકસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા પછી ભાજપ માટે બીજુ લક્ષ્ય હવે રાજ્યસભા છે. અહીં હજુ પણ ભાજપને બહુમતી પ્રાપ્ત નથી. એક રીપોર્ટ પ્રમાણે ભાજપ નવેમ્બર ૨૦૨૦ સુધી સંસદના ઉપલાગૃહમાં ..
UPSC - સિવિલ સર્વિસિઝ : દેશસેવા માટેની ઉમદા કારકિર્દી - તમારા પ્રશ્નોના જવાબ સપને ઉન્હીં કે સચ હોતે હૈં, જીન કે સપનોં મેં જાન હોતી હૈ,સિર્ફ પંખો સે કુછ નહીં હોતા, હોંસલોં સે ઉડાન હોતી હૈ ‘યુપીએસસી’ - ૨૦૧૮નું પરિણામ તાજેતરમાં જાહેર થયું. ગુજરાતના ૧૮ જેટલા ઉમેદવારોએ ‘યુપીએસસી’ની પરીક્ષા પાસ ..
અમદાવાદના આ બહેનને પોતાની કારને ગાયના છાણથી લીંપવાનો વિચાર કેમ આવ્યો? શું કાર એસી જેવી ઠંડી રહે છે? અમદાવાદમાં રહેલી એક મહિલાએ ગરમીથી બચવા પોતાની કારને ગાયના છાણથી લીંપણ કરી દીધું હતું. અમદાવાદની મહિલાનો આ દેશી જુગાડ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. Rupesh Gauranga Das નામના એક વ્યક્તિએ આ ગાયના છાણના લીંપણવાળી ગાડીની તસવીરો પોતાના ફેસબૂક ..
જેના માટે બોલિવૂડ પ્રચાર કરવા મેદાને ઉતર્યુ હતુ તે કનૈયાકુમારનું શું થયું? હાર કે જીત? બેગુસરાયમાં આ વખતે ખરા ખરીનો જંગ હતો. કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી કનૈયાકુમારે ચૂંટણી લડી અને તેની સામે ભાજપના ગિરિરાજસિંહ ઉભા હતા. વિશેષજ્ઞોને આ બેઠક પર ભાજપની હાર દેખાતી હતી કેમ કે કનૈયા કુમારનો પ્રચાર કરવા જેએનયુના અનેક વિદ્યાર્થીઓથી લઈને અડધું ..
લોકસભાની ચૂંટણીનું પરિણામ તમે તમારા સ્માર્ટ ફોનમાં આ રીતે જોઇ શકો છો! લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે સૌની નજર પરિણામ શું આવશે તેના પર છે. આવતી કાલે એટલે કે ૨૩ મેના રોજ આ પરિણામ જાહેર થવાનું છે. જરા યાદ કરો, અત્યાર સુધી આપણે ચૂંટણીના પરિણામો ક્યાં જોતા હતા. ન્યુઝ ચેનલ પર જ ને! પણ હવે ટેકનોલોજીનો ..
ખરું કે ખોટું? । શું આઈપીએલ મુંબઈ ઇન્ડિયન્સ જીતી તે બદલ નીતા અંબાણી ૨૦ હજાર જિયો યૂજર્સને ૩૯૯નું ફ્રી રીચાર્ચ આપી રહી છે? થોડા દિવસથી સોશિયલ મીડીયા પર એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે જેમા દાવો કરવામાં આવી રહ્યો છે IPL 2019 નો કપ મુંબઈ ઇન્ડિયન્સ જીતી એ બદલ જિઓ અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલકીન નીતા અંબાણી ૨૦ હજાર જેટલા જિઓ યૂજર્સને ફી રીચાર્જ આપી રહી છે. મેસેજમાં ..
વિશાળ દરિયાના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો...આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
અમે સ્પષ્ટ બહુમતી વાળી સરકાર ફરી બનાવીએ છીએ…વડાપ્રધાનની પહેલી અને છેલ્લી પ્રેસ કોન્ફરેન્સ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પાર્ટી મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. એવું કહી શકાય કે વડાપ્રધાને પાંચવર્ષમાં પહેલી વખત પત્રકાર પરિષદ કરી. આ પત્રકાર ..
ગુજરાતનાં આ જિલ્લામાંથી દરરોજ ૫૦૦ કિલો લીંબું દેશ વિદેશમાં જાય છેમહેસાણા લીંબુના ઉત્પાદમાં મોખરે છે અને બીજા નંબરે ભાવનગર આવે છે.અહીંની જમીન રેતાળ અને લીંબુના પાક માટે અનૂકુળ હોવાથી માત્ર ૩ વર્ષમાં લીંબુડીમાં ઉત્પાદન શરુ ઉદાલપુર ખેરવા, જગુદણ, ઉંટવા, કહોડા અને જગન્નાથપુરા ગામ ના પંથકમાં લીંબુની ખેતી વધુ તમને ..
મહેન્દ્રસિંહ ધોનીના કારણે આતંકવાદી અઝહર મસૂદ વૈશ્વિક આતંકી જાહેર થયોએવું ક્યારેય ન કહેશો કે સમય પૂરો થઈ ગયો છે. ક્યારેય જલદી હાર ન માનશો..
ભારતની સૌથી ખર્ચાળ ચૂંટણી! ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર ગાળિયો કસવો કેમ જરૂરી ?ભારતમાં કુલ ૯૦ કરોડ મતદારો છે અને તેમાંથી ૪૫ કરોડ મતદારો સોશિયલ મીડિયા પર સક્રિય છે. આ કારણે જ ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે...
આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે વિશેષ… તો ચાલો પાણી બચાવીએ.... જીવન બચાવીએ..એવું કહેવાય છે કે ધરતી પાસેથી જેટલું આપણે લીધું હોય તે પાછું આપવું જોઈએ પણ આવું કંઈ થતું હોય તેમ લાગતું નથી ! 1960માં આપણા દેશમાં 10 લાખ કૂવાઓ હતા, પરંતુ આજે તેની સંખ્યા 2 કરોડ 60 લાખથી 3 કરોડની વચ્ચે થઈ ગઈ છે..
ભારતનાં વિવિધ રાજ્યોમાં આ રીતે ઊજવાય છે હોળીભારતભરમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પર્વની ઉજવણીની પરંપરા અલગ અલગ જોવા મળે છે, પણ આ દિવસે રંગોની છોળો ઉડાડવાની પરંપરામાં સમાનતા જોવા મળે છે...
ઘરે યોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છો? તો આ તમારા માટે છે, આટલું ધ્યાન આપોઆપણે સૌએ વિચાર્યુ જ હશે કે યોગા કરીએ. જો આવું વિચાર્યુ હોય તો સારી જ વાત છે. બસ આટલું ધ્યાન રાખો…....
તો અયોધ્યા વિવાદનો ઉકેલ હવે વાતચીતથી આવશે!મધ્યસ્થતા પેનલ કોર્ટની બહાર બધા જ પક્ષો સાથે વાતચીત કરશે અને તે આધારે આગામી ૪ અઠવાડિયામાં એટલે કે એક મહિનામાં રીપોર્ટ તૈયાર કરી સુપ્રિમ કોર્ટને સોંપશે...
વિદેશી કંપની હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનો ટ્વીટર પણ બહિષ્કાર કેમ થઈ રહ્યો છે?#BoycottHindustanUnilever નો ટ્રેન્ડ એટલો બધો છે કે બાબા રામદેવથી લઈને અનેક નામી લોકો આ હૈસટેગ પર પોતાની કોમેન્ટ કરી રહ્યા છે. અને હિન્દુસ્તાન યૂનિલીવર લિમિટેડનો બહિષ્કાર કરવાની વાત મૂકી રહ્યા છે. ..
મહાશિવરાત્રીએ જાણો શિવલિંગની ઉત્પત્તિની કથામહાશિવરાત્રીએ કસ્તૂરબા ગાંધીનો નિર્વાણ દિવસ છે તેથી આ પર્વ રાષ્ટ્રીય પર્વ તરીકે પણ ઉજવાય છે...
પાકિસ્તાનની નાપાક યુદ્ધનીતિ અને ભારતની સક્ષમ રણનીતિ વિશે પ્રસ્તુત મુખપૃષ્ઠ વાર્તાપાકિસ્તાનને આર્થિક, સામાજિક અને રાજકીય રીતે એકલું પાડી દેવાની જરૂર છે. પાકિસ્તાન નામનો સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે તેવી નીતિ ભારતે અપનાવવાની જરૂર છે. ..
જ્યારે પાકિસ્તાની મેજરે ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ માણેકશોને કહ્યું, એટલે જ તમારી સેનાને જીત મળી છે.પાકિસ્તાનની સેનાના મેજરે કહ્યું કે ગુસ્તાકી માફ પણ એક વાત કહું?..
૧૦ રૂપિયાની સાડીના સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઈકના હાથ-પગ ભાંગ્યાસેલનું નામ સંભાળીને સ્ત્રીઓ જબરી ઉત્સાહમાં આવી જતી હોય છે..
નદીના પાણી પર તરતું નગરકોઈ સ્થળે એવું ગામ છે જે પાણીમાં તરે છે. વાત થોડી અજીબ લાગે પરંતુ ચીનમાં એક એવું ગામ છે..
જેના પરથી કેસરી ફિલ્મ બન્યું તે સારાગઢ યુદ્ધની આખી કહાની...સારાગઢ ચોકીને બચાવવા ૧૨ સપ્ટેમ્બર ૧૮૯૭ના રોજ ૨૧ સિખો અને ૧૦ હજાર અફગાન સૈનિકો વચ્ચે એક યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ એટલે સારાગઢનું યુદ્ધ..
આ બહેને હોઠથી કમ્પ્યુટર પર લખ્યા છે ૧૮ લાખ શબ્દોધારો કે તમારું શરીર કામ નથી કરતું, હાથ-પગ તમારી ઇચ્છા મુજબ હલાવી શકતા નથી..
સાહેબ દરેકની સામે જીદગી પડી છે કોઇક જ તેને ઊભી કરી શકે છેઆવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો ..
બોલો, દેશની વિવિધ પોસ્ટ ઓફિસમાં રૂા. ૯૦૦૦ કરોડ લાવારિસદેશની પોસ્ટ ઓફિસોમાં પડેલા ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમનું કોઈ દાવેદાર નથી..
મૂર્તિએ મોં ફેરવી દલિત ભક્તને દર્શન આપ્યાંકર્ણાટકમાં મેંગલોર અને મણિયાર શહેરની વચ્ચે ઉડિપિ નામનું ગામ આવેલું છે. અહીંના કનકદાસ નામના મંદિરનો ભારે મહિમા છે..
મધ્યપ્રદેશનો એક યુવક કાનની જગ્યાએ નાકથી સાંભળે છેમધ્યપ્રદેશના બડવાની જિલ્લાના એક નાનકડા ગામ બંધનપુરામાં રહેતો ટિલ્લુ આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે..
આ ખેડૂત પોતાની પત્ની સાથે ભીખ કેમ માંગી રહ્યો છે ?તેલંગાણામાં એક ખેડૂત પોતાની પત્ની સાથે ભીખ માંગવાનો વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે..
અગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ તમને ગમશેઅગિયાર ગઝલ, દસેક અછાંદસ કાવ્યો અને એકતાલીસ ગીતોનો આ સંગ્રહ મુખ્યત્વે કવયિત્રી રક્ષા શુકલની ગીતકાર તરીકેની ઓળખ આપે છે..
જ્યાં ૬૮ પૈસામાં લિટર પેટ્રોલ મળે છે તે દેશ કેમ આજે ભડકે ભળે છે?એક તરફ હિંસાના કારણે વેનેઝુએલાની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ને તેની અસર વિશ્ર્વના અર્થતંત્ર પર પણ પડવા માંડી છે..
આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોયઆવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
આ પાંચ પાવરફૂલ મહિલા પર બનેલી ફિલ્મ આ વર્ષે ધૂમ મચાવવાની છેદેશની પાવરફૂલ મહિલાના જીવન પર તૈયાર થઈ રહેલી પાંચ ફિલ્મની જે વર્ષ ૨૦૧૯માં તમને જોવા મળશે..
વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક : વિશ્ર્વભરમાં પહોંચી ભારતીય વેક્સિન India Covid vaccineIndia Covid vaccine : ભારત વૈશ્ર્વિક સમુદાયની મદદ માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી વિશ્ર્વની મદદ કરી રહ્યું છે તે પ્રશંસાને પાત્ર છે. અમેરિકા વૈશ્ર્વિક સ્વાસ્થ્યમાં ભારતની આ ભૂમિકાની સરાહના કરે છે...
વસંત પંચમી Vasant Panchami વસંતના પ્રાગટ્ય તથા તેના ધર્મની પૌરાણિક કથા Pauranik kathaવસંત પંચમી વસંતોત્સવ ( Vasant Panchami ) | શિવજીના ત્રીજા નેત્રથી કામદેવનો નાશ તથા તેના ઉદ્ધારની કથા..
જ્યોતિષશાસ્ત્ર કહે છે કોરોનાની મૃત્યુતિથિ નજીકમાં છેએક વાત ધ્યાનમાં રાખજો કે આપણે આપણી જાત પ્રત્યે સચેત રહીએ એ જ મુખ્ય છે. માત્ર સાવચેત રહો, ડર ન રાખો, પોતાની કાળજી રાખી આગળ વધો. શુભમ્ ભવતું પ્રણામ.....
કોરોના વાયરસની હુંડી - કીર્તિદાનભાઈ ગઢવીનું આ ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે…રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે, કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના જટ ભાગે, અરે ચાઇનાનો રોગ જાજો ટકે નહીં, તમે બિલકુલ ન ગભરાવ.....
પરીક્ષા : વિદ્યાર્થીઓની કે વાલીઓની ? વિદ્યાર્થીઓ માટે નહી પણ વાલીઓ માટેનો લેખ...આ ત્રણ મહિના હવે વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષામય રહેશે. સાથે સાથે વાલીઓનું પણ કંઈક આવું જ રહેશે. ખબર પડતી નથી કે પરીક્ષાઓ વિદ્યાર્થીઓની છે કે તેમના વાલીઓની ? પરીક્ષા સમયે વાલીઓ માટે સમજવા જેવી વાતો.....
કાશ્મીરના ભારત સાથેના વિલીનીકરણમાં રા.સ્વ.સંઘના પ. પૂ. શ્રી ગુરુજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકામહારાજા હરિસિંહે કહ્યું, પંડિત નહેરુનો આગ્રહ છે કે કાશ્મીરનું વિલિનીકરણ કરતાં પહેલાં શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરીને કાશ્મીરનું શાસન એમને સોંપી દેવામાં આવે...
પતંગ વિશે અવનવું | સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી...
શિવાજીનો સાચો સાથી - તાનાજી માલૂસરેની આખી કહાની અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે શિવાજી બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !..
રિક્ષા રન । ૩૦ રિક્ષાઓ ૯૦ પાર્ટીસીપેટ અને ૧૫ સપોર્ટ સ્ટાફ સાથે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રાલગભગ ૨૧૬૪ કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ શહેરમાં પૂર્ણ થયેલી આ યાત્રામાં ઓસ્ટ્રેલિયાથી ૧૨, યુએસએથી ૧, ન્યુઝીલેન્ડથી ૧ સાથે બાકીની વ્યક્તિઓએ યુકેમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ..
૨૦૨૦ સુધી ભારતમાં સિવિલ વોરની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું અર્બન નક્સલીઓનું ષડયંત્ર : વિવેક અગ્નિહોત્રીઅમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં તે ચંડોળા વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરીનું હબ ગણાય છે...
મોટું સંગઠન બનાવવું એ સંઘનું લક્ષ્ય નથી પરંતું સંઘનું લક્ષ્ય સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનું છે – મોહનજી ભાગવત આપણે તો એક સાત્વિક વિજય જોઇએ છે જે શરીર, મન આત્મા અને બુદ્ધિને સુખ આપનારો હોય.માત્ર રાજનીતિથી ભારતનો ઉદ્ધાર નહીં થાય, સમાજમાં પરિવર્તનની જરૂર છે. ..
Video : CAA પર કથાકાર રમેશભાઈએ કહ્યું કે ઘુષણખોરોને તો બહાર કાઢવા જ પડશેCAA અને NRC બિલને લઈને દેશ આખામાં દેખાવો થઈ રહ્યા છે, રાજનીતિ થઈ રહી છે ત્યારે શ્રીમદભગવદ કથાકાર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈએ આ સંદર્ભે દેશ આખાને અપીલ કરી છે…..
૨૨૦૦ કરતા વધારે યુવા સ્વયંસેવકોની હાજરીમાં યોજાયો સમર્થ ભારત યુવા સંગમ શિબિર શિબિરમાં ૧૭૯૨ શિક્ષાર્થીઓ, ૧૬૦ શિક્ષક તથા ૨૫૦ પ્રબંધક સહિત કુલ ૨૨૦૨ સ્વયંસેવકો ઉપસ્થિત હતા...
સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ - CAA વિશે આટલું તો જાણો જ પછી બધી ભ્રમણાઓ દૂર થઈ જશે આ બિલ વિશે ભ્રામક માન્યતાઓ ફેલાવીને આવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે. આથી ખુદ સરકારે આ એક્ટને લઈને થોડી માહીતી પ્રકાશિત કરી છે. આટલું વાંચી લો તમને બધી ખબર પડી જશે…..
ભગવદગીતાના ત્રીજા અધ્યાયના ૨૧મા શ્લોક મુજબ નેતૃત્વ કરનાર માટે ગીતાબોધમર્યાદામાં રહીને પ્રાપ્ત વસ્તુ, સમય, પરિસ્થિતિ વગેરે અનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા નેતા ..
શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે જાણી-અજાણી વાતોસમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે..
૧૦ કામ જે આગામી ૧૦ વર્ષમાં તમારે કરવા જ જોઇએ આગામી ૧૦ વર્ષ તમારા માટે મહત્વના હશે. આ મહત્વના સમયમાં આ ૧૦ કામ કરી લો…..
શ્રીલંકામાં રાજપક્ષેની સત્તા ભારત માટે ચિંતાનો વિષયગોટબાયા ચીનના પીઠ્ઠુ છે એ પણ ભારત માટે મોટી ચિંતાનો મુદ્દો છે...
ભારતીય સેનાના અધિકારી કાર્ય પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણને જ પોતાનો પુરસ્કાર માને છેઅને સૈન્ય અધિકારીઓને `પરમ વિશિષ્ટ' કે `અતિ વિશિષ્ટ પદક' આપવાનો ધારો ચાલુ થયો..
આ અધિકારીને લાંચની ઓફર ખૂબ મળતી હતી આથી કંટાળીને ઓફિસમાં “હું ઇમાનદાર છું”નું પાટિયુ મારી દીધુલોકો પોતાનું કામ કઢાવવા આ અધિકારીને લોભામણી ઓફર આપતા રહે છે. જેનાથી કંટાળીને અશોકે આ ઉપાય કર્યો છે...
ચીન અને અમેરિકાને કારણે વિશ્વના દરેક વ્યક્તિને માથે 23.31 લાખ રૂપિયાનું દેવું!?એક રીપોર્ટ પ્રમાણે આજે વિશ્વના જે ૭.૭ અરબ લોકો છે તે દરેકના માથે ૨૩ લાખ રૂપિયાનું દેવું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ દેવું તમારે ભરવાનું નથી. ..
કાચું લાયસન્સ કઢાવવું છે? આરટીઓના ધક્કાઓથી કંટળી ગયા છો? તો આ તમારા માટે રાહતના સમાચાર છેઆઈટીઆઈ અને પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે, આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે. ..
કેટલું વિશાળ બનશે રામમંદિર? આ રહ્યા દેશનાં ૧૦ સૌથી વિશાળ ધાર્મિક સ્થળોરામમંદિર કેટલું મોટું અને કેટલું વિશાળ બનશે એ ટૂંક સમયમાં ખબર પડશે પણ આવો આપણે જાણીએ દેશામાં વિશાળ કહી શકાય એવા મંદિર કયાં કયાં છે…..
ભાગ- ૨- શ્રી રામજન્મભૂમિ આંદોલનની આરપાર | અયોધ્યાની ગૌરવગાથાઉત્તરપ્રદેશમાં પુન: ચૂંટણીઓ યોજવાની નોબત આવી, જેમાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણનો વિરોધ કરતા પક્ષોની નાલેશીભરી હાર થઈ અને કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ભાગ- ૨..
ભાગ-1 - શ્રી રામજન્મભૂમિ આંદોલનની આરપાર | અયોધ્યાની ગૌરવગાથારાષ્ટ્રચેતનાને બચાવી રાખવાનું પ્રતીક એટલે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવાનો પુણ્ય સંકલ્પ. આ સંકલ્પ કરોડો ભારતીઓએ કર્યો અને આજે આ સંકલ્પ સાકાર થયો છે. અયોધ્યામાં હવે રામલ્લાનું ભવ્ય મંદિર બનશે ત્યારે આવો જાણીએ અયોધ્યાની ગાથા…..
અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આપનારા સુપ્રિમ કોર્ટના પાંચ જજ કોણ છે? જાણોઅયોધ્યા પર ચૂંકાદો આવી ગયો છે. પાંચ ન્યાયાધિશોએ એક સહમતીથી પોતાનો ચૂંકાદો આપ્યો છે જે ઇતિહાસમાં આ ન્યાયાધિશોના નામ સાથે સૂવર્ણઅક્ષરે લખાઈ ગયો છે. આવો આ ઐતિહાસિક ચૂંકાદો આપનારા ન્યાયાધિશોને જાણીએ..
અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો કઈ તારીખે આવશે? જાણોટૂંકમાં આગામી શુક્રવારે કે શનિવારે એટલે કે ૧૫ નવેમ્બર કે ૧૬ નવેમ્બરે આ ઐતિહાસિક ચૂકાદો આવી શકે છે…..
સ્પેનના કેટલોનિયામાં આઝાદીનું આંદોલન ચાલી રહું છે શું કેટેલોનિયા સ્પેનથી અલગ થશે? બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે પણ સ્પેનની રાષ્ટ્રીય એકતાને સમર્થન આપીને કેટેલોનિયાની અલગ રાષ્ટ્રની જાહેરાત ફગાવી દીધી છે..
ભારતમાં જેનો ઉગ્ર વિરોધ થાય છે તે આરસીઈપી ( RCEP) શું છે ?આ સમજૂતી થશે તો આ સંગઠનમાં રહેલાં 16 દેશો વચ્ચેના 90 ટકા વેપાર પર કોઈ કર નહીં લાગે. આ દેશોના વેપારીઓ બીજા 15 દેશમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના પોતાનો માલ મોકલી શકશે...
મહા વાવાઝોડું આવે કે ન આવે પણ આપણે આટલું તો ધ્યાન રાખવાનું જ છે!વાવાઝોડા પૂર્વે, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું-શું પગલાઓ ભરીને સમજદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી શકીએ તેની આ એક સમજ છે.....
જિંદગી તો સસ્તી જ છે વ્હાલા બસ આપણી જીવવાની રીત મોંઘી થઈ ગઈ છેગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ક્લાયમેટ ચેંજ સામે જંગે ચડેલી ૧૬ વર્ષની ગ્રેટાદુનિયાની સૌથી નાની વયની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે આ કોન્ફરન્સમાં જે સવાલો ઉઠાવ્યા તેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને યુ.એન.ના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટારેસ સુધીના દુનિયાભરના તમામ નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી...
ગુણકારી તુલસીના પાન ચાવવાથી થાય છે આટલા બધા ફાયદાએક સાથે અનેક રોગો મટાડવાની શક્તિ ધરાવે છે તુલસી. તેના પાન દરરોજ ચાવી ચાવીને ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે..
પ.પૂ. સરસંઘચાલક ડો. શ્રી મોનહજી ભાગવતના વિજયાદશમી ઉત્સવ 2019ના અવસરે આપવામાં આવેલા ઉદબોધનનો સારાંશસંઘ સંપૂર્ણ હિંદુ સમાજને એવો બળસંપન્ન તથા સુશીલ અને સદભાવી બનાવશે, જે કોઈનાથી ડરશે નહીં કે કોઈને ડરાવશે નહીં, બલકે નબળા અને ભયગ્રસ્ત લોકોની રક્ષા કરશે...
બાપુના સપનાનું ભારત, જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસના આદર્શ પર ચાલશે – નરેન્દ્ર મોદીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટિકિટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. ..
આવો મળીએ ૨૧મી સદીનો તેનાલીરામ પ્રિયવ્રતને અને જાણીએ મહાપરીક્ષા વિશેકોણ છે આધુનિક તેનાલીરામ ? શું છે તેની ઉપલબ્ધિ ? શું હોય છે તેનાલી પરીક્ષા ? જાણવું છે? આ રહી માહીતી.....
શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ જાણો તેનો ઇતિહાસ, મહત્વઅરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ. ત્યારે ચાલો, આ વખતે શક્તિપીઠ મા અંબાનાં દર્શને... ..
કુદરતી રીતે શરીરને શુદ્ધ રાખવાની પાવરફૂલ ટિપ્સ આપે છે સદગુરુજો તમારે તમારું શરીર શુદ્ધ રાખવવું હોય તો અહીં સદગુરૂ આ માટે તમને પાંચ ટીપ્સ આપે છે. અપનાવી જુવો…..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સૈન્ય શાળા ખોલશે । પહેલા વર્ષે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ । શહીદ જવાનોનાં બાળકો માટે 56 બેઠકો અનામત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે 2020માં સૈન્ય શાળા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ શાળામાં બાળકોને ભારતીય સશસ્ત્ર દળોમાં અધિકારી બનવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. રા. સ્વ. સંઘની પ્રેરણાથી ચાલતી શિક્ષા શાખા વિદ્યાભારતી દ્વારા સંચાલિત આ શાળાનું ..
તો ચંદ્રયાન – ૨એ પોતાની સફરનાં ત્રણ પગલાં સફળતાથી પસાર કરી લીધા છે, ઇસરોએ ખુદ જણાવ્યું ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો - Indian Space Research Organisation - ISRO) એ જણાવ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર “રોવર” ઉતારવાના હેતુથી મોકલવામાં આવેલ ચંદ્રયાન-2ની બધી જ ગતિવિધિઓ સામાન્ય છે. તે એકદમ કન્ટ્રોલમાં છે. ..
જે. આર. ડી. તાતા : ભારતનાં પ્રથમ પાઇલોટ અને મહાન ઉદ્યોગપતિતે પછી તેઓ ભારતમાં નાગરિક વિમાન ઉડ્ડયનના પિતામહ તરીકે જાણીતા બન્યા...
આજની ટૂંકી વાર્તા । ધૂળનાં પોટલાં | એક સરસ બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । ધૂળનાં પોટલાં । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..
ગુરૂની કૃપા હોય તો શિષ્ય કોઇ પણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે છેગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ઇલેક્ટ્રોનિક કચરો દુનિયા સામે એક નવો પડકાર ફેંકી રહ્યો છે ઈ-વેસ્ટ નિકાલ ભારત માટે માથાનો દુખાવોઘરમાંથી રોજ ઘણો કચરો નીકળે. દરવાજા બહાર કે ઘરને ખૂણે રાખેલી કચરાપેટીમાં એ ભેગો થાય અને પછી મ્યુનિસિપાલિટીના વાહનમાં થઈને શહેર બહાર પહોંચે. કચરાના રોજિંદા નિકાલની આ રીત આખી દુનિયામાં પ્રચલિત છે. પરંતુ ..
યુનેસ્કો દ્વારા રાજસ્થાનનું જયપુર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેરરાજસ્થાનની રાજધાની જયપુરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યુ છે...
સંસાર સારો કે ખરાબ ? આપણી જેવી દૃષ્ટિ હશે તેવી જ સૃષ્ટિનાં આપણાને દર્શન થશેઆપણે આપણો દૃષ્ટિકોણ આનાથી વિરુદ્ધ કેળવીશું તો પછી સંસાર હશે કે સાધના - સર્વત્ર આનંદ જ આનંદ છે. ..
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને શું રાખવા માગે છે?West Bengal નું નામ આલ્ફાબેટના હિશાબે છેલ્લું આવે છે. માટે આ અધિકારીઓનો નંબર સૌથી છેલ્લે આવે છે. માટે આ નંબર પહેલા આવે તે માટે તેમને બંગાળનું નામ બદલવું છે..
જગન્નાથ પુરીની રથયાત્રા શા માટે વિશ્ર્વમાં અદ્વિતીય? જાણો માત્ર ૨ મિનિટમાંજગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો...પવિત્રતમ ચાર ધામ પૈકીનું એક ગણાતું ઓરિસ્સા (ઉત્કલ) ભુવનેશ્ર્વર પાસે આવેલું જગન્નાથપુરીનું મંદિર ઐતિહાસિક અને ભૌગોલિક રીતે ચમત્કારિક માનવામાં આવે છે...
ભારત-બાંગ્લાદેશની મેચ બાદ જસપ્રીત બુમરાહે જે કહ્યું તે બતાવે છે કે તે દુનિયાનો નંબર વન બોલર કેમ છે?મેચ પૂર્ણ થયા પછી બુમરાહને પત્રકારોએ બે પ્રશ્નો પુછ્યા જેનો જવાબ બુમરાહે એક દુનિયાના નંબર વન બોલરને છાજે એવો આપ્યો...
સંબંધોને સારા રાખવા છે? તો અપનાવો આ ૧૧ પાવરફૂલ ટીપ્સઅહીં ૧૧ ટીપ્સ આપવામાં આવી છે. જે તમે અપનાવશો તો નક્કી તમારા સંબંધ હુંફાળા બની રહેશે. પછી એ પત્ની સાથેના હોય, પરિવારના સભ્યો સાથેના હોય કે મિત્ર સાથેના હોય…...
જિંદગી બદલવી હોય તો આટલું વાંચી લો…દુનિયાનો પ્રેરણા આપતો સૌથી પાવરફુલ લેખઆ લેખ વાંચતા માત્ર બે મિનિટ લાગશે. એકવાર આ લેખ વાંચો. જરૂર તમારા માટે પ્રેરણારૂપ સાબિત થસે.....
કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહોહાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.....
શિક્ષક સહિત તમામ વિદ્યાર્થીઓ પણ વિવેકાનંદજીની સત્ય બોલવાની હિમ્મતથી પ્રભાવિત થઈ ગયાઆ પ્રસંગનું પાથેય એ છે કે, ભલે માર્ગ કેટલો પણ કઠિન હોય ! આપણે ક્યારેય સત્યનો સાથ ન છોડવો જોઈએ.’..
પેટને મસ્ત રાખવું હોય તો દર્રોજ કરવા જેવું આસન : શશાંકાસનશશાંકાસન શશાંક એટલે સસલાના દેખાવ જેવું. આસન એટલે રોકાવું. આ આસનની પૂર્ણ સ્થિતિમાં સસલા જેવો દેખાવ બનતો હોવાથી તેને શશાંકાસન કહે છે...
વ્યક્તિગત ચારિત્ર્ય હોવાની સાથે રાષ્ટ્રીય ચારિત્ર્ય હોવું પણ જરૂરી છે – મા. મોહનજી ભગવતતૃતીય વર્ષ સંધ શિક્ષા વર્ગનો સમાપન સમારોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભગવતે પોતાનું ઉદ્બોધન આપ્યું હતું. અહીં પ્રસ્તૃત છે આ ઉદ્બોધનાના કેટલાંક અંશો…..
નિર્જળા એકાદશી-ભીમ અગિયારશ | એકાદશી અને નિર્જળા એકાદશીનું માહાત્મ્યએકાદશી અને નિર્જળા એકાસશીનું માહાત્મ્ય, જેઠ સુદ-૧૧ નિર્જળા એકાદશી નિમિત્તે તા. ૧૩-૦૬-૨૦૧૯, પુણ્યનો ઉદય કરનાર, ભગવાન વિષ્ણુની આરાધનાનું વ્રત.....
સાયકોલોજી કહે છે તમે સમસ્યા પર ધ્યાન આપશો તો સમસ્યા વધતી જ જશે પણ જો તમે...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ધોનીના ગ્લબ્સ પર વિવાદ, ICC એ હટાવવાનું કહ્યું તો BCCI એ કહ્યું અમે ધોનીની સાથે છીએ#MSDhoni ક્રિકેટ જગતનો યૂનિવર્સ બૉસ છે જે ગ્લબ્સ પણ પહેરે છે તો ચર્ચા શરૂ થઇ જાય છે. #ICC એ ભારતના આત્મસંમાન સાથે ન રમવું જોઇએ #BCCI એ કહેવું જોઇએ કે #DhoniKeepTheGlove ...
રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા વૈશાખ વદ અમાસ - શનૈશ્ર્વર જયંતી નિમિત્તે રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા જાણવા જેવી છે..
રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં, એટલા માટે નાના માણસને નાનો ના સમજો,આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંત પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કર્ણાવતી ખાતે સંપન્ન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૧૨ મેથી ૨ જૂન, ૨૦૧૯ દરમિયાન કર્ણાવતી નરોડા સ્થિત બ્રાઈટ સ્કૂલ ખાતે ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયું હતું. વર્ગ દરમિયાન ..
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
તમારામાં આ કુટેવો હોય તો તરત તમારે તેને છોડી દેવી જોઇએ!તમે પોતાની જાતને બદલી શકો? આ પ્રશ્ન છે પણ જો તમારે તમારી જાતને બદલવી હોય, તમારામાં ઘર કરી ગયેલી કૂટેવોને દૂર કરવી હોય તો પહેલા પ્રબળ ઇચ્છાશક્તિ ઉભી કરો...
સાહેબ દરેકની સામે જિંદગી પડી છે, કોઇક જ તેને ઊભી કરે છે....આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો અને અમારી વેબની મૂલાકાત લેતા રહો..
જો તમે કબજિયાતથી પીડાતા હો તો આ લેખ તમારા માટે છે...કબજિયાત હોવી મતલબ તમારું પેટ સાફ નથી થયુ કે પછી તમારા શરીરમાં તરલ પદાર્થોની ઉણપ છે. કબજિયાત દરમિયાન વ્યક્તિ તાજગી નથી અનુભવી શકતો. જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમને આ બીમારીનો ઈલાજ નથી કરાવ્યો તો આ એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. તો ..
દેશના રાજકારણમાંથી ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો | આવું કેમ થયું? ડાબેરીઓને આ ચૂંટણીમાં ગણીને છ બેઠકો મળી છે લોકસભાની આ ચૂંટણીમાં એક મહત્ત્વની ઘટના તરફ લોકોનું ધ્યાન નથી ગયું અને આ ઘટના ડાબેરીઓનો સંપૂર્ણ સફાયો છે. એક જમાનામાં કેન્દ્રમાં કોની સરકાર બનશે તે નક્કી કરતા ડાબેરીઓને આ ચૂંટણીમાં ગણીને છ બેઠકો ..
વર્લ્ડકપ પહેલાં જ વિરાટ કોહલી કહ્યું કે આ કારણે મારી કેપ્ટનશીપ સુધરી ગઈ! ટીમ ઇન્ડિયાનું “મિશન વર્લ્ડકપ” શરૂ થતાં પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ મોટો ખુલાસો કર્યો છે અને આ ખુલાસો તેના લગ્નજીવનને લઈને છે. વિરાટ કોહલીએ કહ્યું છે કે, અનુષ્કા શર્મા સાથે લગ્ન બાદ મારી રમતમાં પરિવર્તન આવ્યું ..
આઈએએસ અધિકારી બનવું છે અને અંગ્રેજીમાં કોચિંગ ફાવતું નથી તો તમારા માટે આ જગ્યા બેસ્ટ છે... પોતાની કારકિર્દી માટે ગંભીર એવા વિદ્યાર્થીઓ આઈ.એ.એસ. બનવાનું સપનું ધરાવે છે. જો તમે પણ આઈ.એ.એસ.નો અભ્યાસ શ કરવા માંગો છો, તો સૌથી પહેલાં તો એ જાણી લો કે ભારતનાં કયાં શહેરોમાં આઈ.એ.એસ.નું કોચિંગ સૌથી બેસ્ટ થાય છે. છેલ્લાં થોડાં વર્ષોનો ..
આપણને પ્રેરણાની - એક માત્ર તણખલાની – જરૂર હોય છેજ્યારે આપણે આપણી શક્તિઓને ઓળખવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે આપણો આત્મવિશ્ર્વાસ ડગી જાય છે અને નાની નાની મુશ્કેલીઓ પણ પહાડ જેવી લાગવા માંડે છે..
સિંધિયા સાથે સેલ્ફી લેવા ભાજપનો જે ઉમેદવાર લાઇનમાં ઉભો રહેતો તેણે સવા લાખ વોટથી તેમની જ સામે જીત મેળવી “જે મહારાજ સાથે સેલ્ફી લેવા લાઈનમાં ઉભા રહેતા હતા ભાજપે તેવા વ્યક્તિને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે”..
નરેન્દ્ર મોદીનું આ કામ કામ કરી ગયુ…આ પાંચ કારણે દેશના ગરીબ લોકોએ નરેન્દ્ર મોદીને મત આપ્યા ફિર એકબાર મોદી સરકાર…નરેન્દ્ર મોદી ફરીવાર આ દેશના વડાપ્રધાન બને તેવું આ દેશની જનતા માને છે અને એટલે જ મનભરીને લોકોએ મોદીને મત પણ આપ્યા છે. મહત્વની વાત એ છે કે આખા દેશમાંથી ભાજપને કે એનડીએ જે મત મળ્યા છે તે તેમના ઉમેદવારના નામે ..
યશની યુક્તિવીર વિઠ્ઠલ શાળામાં નટુભાઈ નામના એક શિક્ષક. તેઓ વિદ્યાર્થીઓને ઉત્તમ રીતે ભણાવે. એક દિવસ તેમણે વર્ગમાં આવીને જણાવ્યું, ‘ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે એક નાનકડા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમને પ્રવાસમાં આવવાની ઇચ્છા હોય તેઓ મને રિસેસમાં ..
ગ્વાદર હુમલો : પાકિસ્તાનમાં ચીની લોકો પર કેમ આતંકવાદીઓ હુમલો કરી રહ્યા છે? ગયા શનિવારે પાકિસ્તાનના ગ્વાદરમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં આતંકવાદીઓએ હુમલો કરી દીધો, ઉલ્લેખનીય વાત એ છે કે આ હુમલો અહીં રોકાયેલા ચીની લોકોને મારવા થયો હતો. છેલ્લા નવ મહિનામાં અહીં ચીની લોકો પર થયેલો આ પાંચમો હુમલો હતો. પ્રશ્ન એ થાય કે ..
રવાન્ડાની રાજધાનીમાં રામકથાનું રજવાડુંતાજેતરમાં કિગાલીના વાદળછાયા વાતાવરણમાં, નહીં ઠંડી કે નહીં ગરમીની મિશ્ર મોસમના મધ્યબિંદુ પર પૂ. મોરારિબાપુની કથાનો પ્રેમયજ્ઞનો પ્રારંભ થયો હતો. મોરારિબાપુની રામકથા ગયા વર્ષે આફ્રિકામાં યોજાઈ હતી. અને ફરી એક કથાનો ઉઘાડ અને ઉપાડ થયો હતો. ..
આંખ ઉઘાડનારો કિસ્સો – કોઇને લીફ્ટ આપવી કે નહી?પોલીસે ભાર્ગવને ૧૧ દિવસમાં પકડી પાડ્યો હતો. બાજુની તસવીર ગુણવંતરાય ભટ્ટની છે. દુનિયામાં આપણે સમજીએ એના કરતા વધારે લોકો સારા છે. લોકોની મદદ કરવા લોકો હંમેશાં તૈયાર હોય છે. તમે બજારમાં એક આટો મારી આવો. કોઈ એક તો એવું દ્રશ્ય દેખાશે જ કે ..
સ્વામી ચિદાનંદનું જીવન આપણને આપણી નિષ્ઠાને વાણી અને કૃતિમાં અભિવ્યક્ત કરવાનું શીખવે છે - ઓ.પી.કોહલી૩ મેના રોજ અમદાવાદના સેટેલાઈટ વિસ્તાર સ્થિત સ્વામી ચિદાનંદ આશ્રમના સ્વામીશ્રી અધ્યાત્મનંદજીના ૭૫મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે અમૃત મહોત્સવનું આયોજન થયું હતું,..
કુછ દાગ અચ્છે હોતે હૈં...પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાસામાન્ય રીતે દાગ આપણને ગમતા નથી. પરંતુ કુછ દાગ અચ્છે હોતે હૈં મતદાન દરમિયાન લગાવાતા આંગળી પરના દાગનું ગૌરવ થાય છે...
આવતી કાલે યોજાશે ‘શ્રી રમણભાઈ શાહ - ‘સાધના’ પત્રકારિતા ગૌરવ પુરસ્કાર’ સમારોહધખતી ધૂણી જેવા પત્રકારત્વના કાર્યને બિરદાવવું એ સમગ્ર સમાજની ફરજ છે..
ભારતમાં જ નહી પણ વિશ્વમાં ઉજવાય છે હોળીકિચડ, માટી, ટમેટાં અને પાણી એકબીજા પર નાખીને ઊજવવામાં આવે છે હોળી..
તમારી આસપાસ આચારસંહિતાનો ભંગ થતો હોય તો આ એપ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરોઆ એપ દ્વારા પંચને ૨૮ હજાર જેટલી ફરિયાદો મળી હતી...
નેધરલેન્ડમાં ક્રાઈમરેટ એટલો ઓછો છે કે હવે જેલો બંધ થઈ રહી છેનેધરલેન્ડમાં ક્રાઈમરેટ એટલો ઓછો છે કે હવે જેલો બંધ થઈ રહી છે..
વિંગ કમાન્ડર અભિનંદને જણાવ્યું પાકિસ્તાની સેનાએ કંઇ કંઇ રીત ટોર્ચર કર્યુ, શું શું પૂછ્યું?બંધ રૂમમાં રખાયા, ઉભા રખાયા, ખૂબ મોટા અવાજમાં ગીતો વગાડવામાં આવ્યા..
૪૦૦ વર્ષ જૂના બોનસાઈ વૃક્ષની ચોરી, માલિકની ચોરને ભાવુક અપીલતાજેતરમાં જ જાપાનમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની હતી..
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના ૬૧ લાખ શહીદોના પરિવારજનોને અપાશેજમ્મુ-કાશ્મીરના પુલવાવામા સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા..
અભિનંદનની જેમ પાકિસ્તાનમાં પકડાયેલા ભારતીય પાયલોટ નચિકેતાની વાત…ફાઇટર પાયલટ કે નચિકેતાને પાકિસ્તાન વધારે સમય બંદી ન બનાવી શક્યુ એમ અભિનંદનને પણ પાકિસ્તાન વધારે સમય બંધી નહી અબનાવી શકે. આખું હિન્દુસ્તાન આ બહાદૂર જવાન સાથે છે…...
કીબોર્ડના અક્ષર લાઇનમાં કેમ નથી હોતા ?આપણે બધા દરરોજ કીબોર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કીબોર્ડથી સર્ચ કરવામાં જેટલી આપણી આંગળીઓ ઝડપી ચાલે તેટલું જ દુનિયામાં સારું માનવામાં આવે છે..
શ્રીમાન કૂકડે-કૂ કુમાર હાજર હો...મધ્યપ્રદેશના શિવપુરીમાં એક વિચિત્ર કહી શકાય તેવી ઘટના બની છે. અહીં એક મરઘા પાળનાર યુગલ પર પોલીસે સમન્સ પાઠવ્યું છે..
ક,ખ,ગ,ઘ એ માત્ર કક્કો નહીં, પણ જીવનશૈલી છે’પૂ.રમેશભાઈ ઓઝાબાળક સાચો માનવ બને તેની જવાબદારી રાખવાની છે...
વેલેન્ટાઈન્સ ડે પર અમદાવાદનો આ ચાવાળો કેમ અને કોને મફતમાં ચા પીવડાવી રહ્યો છે!મને ખબર છે કે આ એક ખૂબ મોટો વ્યવસાય છે. આજે હું કીટલી થી કાફે સુધી પહોંચ્યો છું અને અહીં ચાની ૩૫ વેરાયટી આજે મળે છે...
કુંભના મેળામાં પ્લાસ્ટિકનો કચરો આ મશીનમાં નાંખો, તે તમને કડક ચા ફ્રીમાં આપશે કુંભના આયોજકોએ એક ચાની બ્રાંડ સાથે મળીને એક ચાનું મશીન બનાવ્યું છે. આ મશીનમાં જો કોઇ પણ પ્રવાસી પ્લાસ્ટીકનો કચરો નાંખે તો આ મશીન તરત તેને એક કપ ગરમાં ગરમ ચા ભરી આપે છે...
ઝૂંપડીમાં રહે છે આ ધારાસભ્યમધ્યપ્રદેશના વિજયપુર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય સીતારામ આદિવાસી આજે પણ પોતાની પત્ની સાથે કાચા મકાનમાં રહે છે..
વીરાંગના ઝલકારીબાઈ જેણે રાણી લક્ષ્મીબાઈના વેશમાં અંગ્રેજોની છાવણીમાં હાહાકાર મચાવ્યો‘જા કર રણ મેં લલકારીથી વહ તો ઝાંસી કી ઝલકારી થી,..
શબરીમાલા આંદોલન સમાજનો સંઘર્ષ છે : મા. મોહનજી ભાગવતપ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભમાં વિશ્ર્વહિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. ..
ભારતરત્ન નાનાજી દેશમુખ કે જેમણે ગરીબી હટાવવા વાતો નથી કરી કામ કરી બતાવ્યુંફૂટબોલની રમતથી શાખા શરૂ કરાવી, ખેડૂતોને સમૃદ્ધ કર્યા, સમરસતા અને સમભાવની સ્થાપના કરી,કટોકટી દરમિયાનભૂગર્ભમાં રહી દેશ વ્યાપી સંઘર્ષનું તંત્ર ઊભું કર્યું,..
આ દુનિયામાં અશક્ય કશું જ નથી, આપણે ધારીએ તો બધું જ કરી શકીએ છીએઆવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો..