ચાલો કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી - આપો આ ૨૦ પ્રશ્નોના જવાબ અને તપાસો તમારું જ્ઞાન

કુલ દૃશ્યો |

GK_1  H x W: 0  
 
 
 
(૧) પદ્મશ્રી બલરાજ સહાની કોણ હતા ?
 
(અ) સંગીતકાર (બ) વિજ્ઞાની
(ક) ફિલ્મ-કલાકાર (ડ) રાજકીય નેતા
 
(૨) ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે ઊજવાય છે ?
 
(અ) પમીએ (બ) ૧લીમે
(ક) ૧૭મી મે (ડ) ૧૯મી મે
 
(૩) ગુજરાત રાજ્યની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી ?
 
(અ) ૧૯૬૦ (બ) ૧૯૫૭
(ક) ૧૯૬૧ (ડ) ૧૯૫૯
 
(૪) ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોમ હતા ?
 
(અ) બળવંતરાય મહેતા (બ) ઘનશ્યામભાઈ ઓઝા
(ક) હિતેન્દ્ર દેસાઈ (ડ) ડૉ. જીવરાજ મહેતા
 
(૫) રણથંભોર નેશનલ પાર્ક ક્યાં આવ્યો છે ?
 
(અ) મધ્યપ્રદેશ (બ) પ. બંગાળ
(ક) રાજસ્થાન (ડ) ઉત્તરાખંડ
 
(૬) રણથંભોર નેશનલ પાર્ક કયા પ્રાણીના રીઝર્વ માટે વિખ્યાત છે ?
 
(અ) સિંહ                          (બ) વાઘ
(ક) રીંછ                            (ડ) કાળિયાર
 
(૭) ચાલીને જવા માટેનો દુનિયાનો સૌથી લાંબો હેન્ગિંગ બ્રિજ ૫૧૬ અરુકા કયાં ખુલ્લો મુકાયો ?
 
(અ) પોર્ટુગલ                            (બ) ચીન
(ક) સ્વીડન                               (ડ) કેનેડા
 
(૮) ભારતના કયા દિગ્ગજ દિગ્દર્શકની પ્રથમ ફિલ્મને જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ, આ ઉપરાંત ઓસ્કાર એવોર્ડ, ભારતરત્ન એવોર્ડ દાદાસાહેબ ફાળકે જેવા સર્વોચ્ચ એવોર્ડ્સ મળેલા છે ?
 
(અ) શ્યામ બેનેગલ                           (બ) મીરા નાયર
(ક) સત્યજીત રે                                  (ડ) મૃણાલ સેન
 
(૯) વિશ્ર્વનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીથી સજ્જ એવું મેફ્લાવર-૪૦૦ ક્યાંથી તેનો પ્રથમ પ્રવાસ શરૂ કરશે ?
 
(અ) માયામી                             (બ) પ્લેમાઉથ
(ક) સિંગાપોર                              (ડ) શાંઘાઈ
 
(૧૦) મેન્ટલ હેલ્થ માટે કામ કરતી સંસ્થા લિવ લવ લાઇફ ફાઉન્ડેશનના સ્થાપક કોણ છે ?
 
(અ) પ્રિયંકા ચોપ્રા                       (બ) રેખા
(ક) હેમામાલિની                         (ડ) દીપિકા પાદુકોણ
 
(૧૧) વિશ્ર્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે ઊજવાય છે ?
 
(અ) ૧લી મે                      (બ) ૨જી મે
(ક) ૩જી મે                         (ડ) ૫મી મે
 
(૧૨) બ્રિટનના રોયલ મિંટે ૧૧૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કેટલા કિલોગ્રામનો સોનાનો સિક્કો બહાર પાડ્યો ? જેને બનાવતાં ૪૦૦ કલાક થયા હતા ?
 
(અ) ૧૦ કિ. ગ્રા.                    (બ) ૮ કિ. ગ્રા.
(ક) ૧૨ કિ. ગ્રા.                     (ડ) ૯ કિ. ગ્રા.
 
(૧૩) સંદેશા-વ્યવહાર કાન્તિના સર્જક કોને ગણવામાં આવે છે ?
 
(અ) મેઘનાદ સાહા                (બ) સત્યેન્દ્રનાથ બોઝ
(ક) સામ પિત્રોડા                    (ડ) હરવિંદ ખુરાના
 
(૧૪) દેશનું પ્રથમ ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન કયાં શરૂ થયું ?
 
(અ) અમદાવાદ                     (બ) મુંબઈ
(ક) પૂના                                 (ડ) હૈદ્રાબાદ
 
(૧૫) તાજેતરમાં છૂટાછેડા મેળવનાર મેલિન્ડા કોની પત્ની છે ?
 
(અ) માર્ક ઝુકરબર્ગ                     (બ) જેફ બેઝોસ
(ક) એલન મસ્ક                           (ડ) બિલગેટ્સ
 
(૧૬) વિશ્ર્વની સૌથી વધુ ૪.૨૫ કિલો વજનવાળી કેરી કયા દેશે ઉગાડી ?
 
(અ) કોલંબિયા                   (બ) ફિલિપાઇન્સ
(ક) મેક્સિકો                        (ડ) મલેશિયા
 
(૧૭) વિશ્ર્વની ૫૦ સૌથી શ્રેષ્ઠ રેસ્ટોરાંમાંની એક રેસ્ટોરાંમાંની એક રેસ્ટોરાં ઇલેવન મેડિસન પાર્ક રેસ્ટોરાં કયાં આવી છે ? જે હવે મીટના બદલે લીલા શાકભાજીની વાનગી પીરસશે.
 
(અ) ઇસ્તંબુલ                           (બ) રોમ
(ક) ન્યૂયોર્ક                               (ડ) પ્રાગ
 
(૧૮) કયા કવિવરના મહાકાવ્ય ગીતાજંલિને ૧૯૧૩માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મું હતું ?
 
(અ) મેથીલીશરણ ગુપ્તા                          (બ) હરિવંશ રાય બચ્ચન
(ક) રવીન્દ્રનાથ ટાગોર                              (ડ) સૂર્યકાન્ત ત્રિપાઠી
 
(૧૯) લોરિયસ સ્પોર્ટ્સ વૂમન એવોર્ડ કઈ મહિલા ખેલાડીને આપવામાં આવ્યો છે ?
 
(અ) નાઓમી ઓસાકા                  (બ) સેરેના વિલિયમ્સ
(ક) એશ્ર્સેબાર્ટી                              (ડ) સિમોન હાર્લ
 
(૨૦) લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ મેન એવોર્ડ કયા પુરુષ ખેલાડીને આપવામાં આવેલ છે ?
 
(અ) નોવાક જોકોવિચ                       (બ) રાફેલ નાડાલ
(ક) ડોમિનિક થિએન                          (ડ) ડેનિયલ મેદવેદેવ
 
 
 
જવાબ - 
 
(૧) ક, (૨) બ, (૩) અ, (૪) ડ, (૫) ક,
(૬) બ, (૭) અ, (૮) ક, (૯) બ, (૧૦) ડ,
(૧૧) ક, (૧૨) અ, (૧૩) ક, (૧૪) બ,
(૧૫) ડ, (૧૬) અ, (૧૭) ક, (૧૮) ક, (૧૯) અ, (૨૦) બ.