આ સાત ડોકટરને જીવનશૈલીમાં અપનાવો, હંમેશાં સ્વસ્થ અને આનંદમાં રહેશો
દુનિયાના સાત સૌથી મોટા ડોક્ટર । દરેકે જાણવા સમજવા જેવા છે...!!
૦૭-ફેબ્રુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |
દુનિયાના સાત સૌથી મોટા ડોક્ટર । દરેકે જાણવા સમજવા જેવા છે...!! | 7 best doctors in the world
#૧ સૂર્યના કિરણ
#૨ રોજની ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ
#૩ શુદ્ધ અને સાત્વિક ભોજન
#૪ યોગ, પ્રાણાયામ અને હળવી કસરત
#૫ પૂરતું પાણી પીવો
#૬ સ્વયં પર વિશ્વાસ રાખો
#૭ સારા સંબંધ અને સારા મિત્રો