Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
દુર્ગામાતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
Skandmata ni jivan katha | દુર્ગામાતાના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતા કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનમાં પાંચમા દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે. ભગવાન સ્કન્દ 'કુમાર કાર્તિકેય'ના નામે ઓળખાય છે.
Kushmanda Mata Jivan Katha | તેમની સાત ભુજામાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમી ભુજામાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે. તેમનું વાહન વાઘ છે.
રા. સ્વ. સંઘે પ્રારંભેલા જન્મભૂમિના - `મા ભારતી'ના અવિરત અનુષ્ઠાનના શતાબ્દીવર્ષનો શુભારંભ પણ આ વિજયાદશમીએ થવા જઈ રહ્યો છે. `સાધના સાપ્તાહિક'નો; રાષ્ટ્રના સમવેત સ્વરોને શબ્દબદ્ધ કરી સંચારિત કરવાના નારદીય યજ્ઞનો પણ વિજયાદશમીએ શુભારંભ થયેલો.
Chandraghanta mata Jivan Katha | તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. આથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી છે. તેમનું વાહન વાઘ છે.
દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમનું પૂજન નવરાત્રીના બીજા દિવસે થાય છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.