અવનવું

કેટલાંક અવનવા સમાચાર - જેમ કે પહેલાં પુસ્તક સળગાવો, પછી તેને વાંચો...

સાડા ત્રણ રૂપિયા વસૂલવા બેંકે ફોન કર્યો, ગરીબ ખેડૂત ૧૫ કિમી ચાલી પૈસા ભરવા ગયો, એક મિનિટમાં ૧૯૬ ગુણાકાર-ભાગાકારના દાખલા ગણીને દસ વર્ષના કિશોરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ..

બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે પણ જીવસૃષ્ટિ હોય એવું હજી જણાયું નથી...

સજીવ સૃષ્ટિ છે કે નહીં તે જોઈ શકાતું નથી, પરંતુ સજીવ સૃષ્ટિને અનુકૂળ ગ્રહો કેવા હોય તે ખગોળશાસ્ત્રીઓએ નક્કી કર્યુ છે...

બે હાથ અને એક કાન નહીં, પગેથી લખી પરીક્ષા આપી આવ્યા ૭૭%

હરિયાણાના નાહરખાનને બે હાથ નથી. ડાબા પગની ચાર આંગળીઓ પણ કરંટ લાગવાથી કપાવી નાખવી પડી છે, પરંતુ ધગશ એટલી કે જમણા પગથી લખી..

અહીંયાં કામ કરવા મહિલાઓ કઢાવી નાંખે છે પોતાના શરીરનું એક ખાસ અંગ

અહીંયાં કામ કરવા મહિલાઓ કઢાવી નાંખે છે પોતાના શરીરનું એક ખાસ અંગ..

બેંગલોરના રામમંદિરમાં સફાઈ કામ કરે છે સદ્દામ હુસેન

  કર્ણાટકના બેંગલોરના રાજીજીનગર વિસ્તારમાં એક મંદિર આવેલું છે. આ મંદિર આજકાલ એક મુસ્લિમ યુવકને કારણે ચર્ચામાં છે. વાત એમ છે કે સદ્દામ હુસેન નામનો આ યુવક રોજ મંદિરનું સફાઈકામ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તે આ કામ કરે છે અને આ વર્ષે રામનવમી માટે મંદિરની સફાઈ અને સજાવટના કામમાં પણ તે મોખરે છે. ભાઈનું કહેવું છે કે મને મંદિરની સફાઈ કામ ગમે છે એટલે હું કરું છું. સોશિયલ મીડિયા પર જ્યારે આ વાત ફેલાઈ ત્યારે લોકોએ સર્વધર્મ સમભાવનો પરચો આપતી આ ઘટનાનાં બે મોઢે વખાણ કર્યાં છે.  ..