નવરાત્રિ દરમિયાન પાવાગઢનું શિખર રંગબેરંગી લેશર શૉથી ઝળહળી ઉઠ્યું

    ૧૬-ઓક્ટોબર-૨૦૧૮    

દેશભરની કુલ ૫૧ શક્તિ્પીઠો પૈકી પાવાગઢ એક છે જેનું અનેરું મહત્વ છે. પાવાગઢમાં પહેલીવાર આ નવરાત્રિ દરમિયાન લેસર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. જુવો કેટલાક ફોટા…..