મણિકર્ણિકાનું ટ્રેલર આવી ગયું છે, ઝાંસીની રાણીના ડાયલોગ સાંભળવા જેવા છે...

    ૧૮-ડિસેમ્બર-૨૦૧૮   

 
 

કંગના રનૌટની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' 

કંગના રનૌટની અપકમિંગ ફિલ્મ 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' ઘણાં સમયથી ચર્ચમાં છે જેનું ટ્રેલર હમણાં જ રીલીજ થયું છે. આ ફિલ્મ ઝાંસીની રાણીના જીવન પર આધારિત છે. આ ટ્રેલરમાં દર્શકોને આશા હતી એવી જ કંગના ખૂબ જ સરસ કિરદાર નિભાવઈ શકી છે. આ ફિલ્મ આગામી ૨૫ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ થિયેટરમાં આવશે. ફિલ્મમાં કંગનાનો અવતાર ખૂબજ આક્રામક લાગી રહ્યો છે.
 

 
 
આ ફિલ્મના ડાયલોગ પ્રસૂન જોશીએ લખ્યા છે. ટ્રેલર જુવો તો આ ડાયલોગ તરફ તમારા કાન અને ધ્યાન ગયા વગર રહેતું નથી. તમે પણ સાંભળો-વાંચો થોડા ડાયલોગ….
 
# મહિલાએ કેસે કલાઈયા ઘુમાતી હૈ? મેં દિખાતી હૂં…
# મૈં લક્ષ્મીબાઈ, પ્રતીજ્ઞા લેતી હું, જબતક મેરે શરીર મેં રક્ત હૈ, મૈં પૂરી નિષ્ઠા સે ઝાંસી કી રક્ષા કરૂગી…
# હમ લડેગેં, તાકી આને વાલી પીઢીયા અપની આઝાદી કા ઉત્સવ મનાયે…
# બેટી ઊઠ ખડી હોતી હૈ તભી વિજય બડી હોતી હૈ…
# મે વો મસાલ બનૂગી જો હર ભારતીયો કી અંદર આઝાદી કી ભૂખ બનકર દહેકેગી…
# ઝાંસી આપ ભી ચાહતે હૈ ઔર મેં ભી, ફર્ક સિર્ફ ઈતના હૈ, આપકો રાજ કરના હૈ, મુજે અપનો કી સેવા…

જુવો ટ્રેઈલર.......